પંજાબ ચૂંટણી: સોનુ સુદની બહેન અને કોંગ્રેસ ઉમેદવાર માલવિકા સુદના શું છે હાલ, જાણો
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો ગુરુવાર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. બપોરે 12 વાગ્યા સુધીના ટ્રેન્ડ પ્રમાણે અહીં આમ આદમી પાર્ટી (AAP)ની જીત થતી જોવા મળી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) 117માંથી 90 સીટો પર આગળ ચ
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો ગુરુવાર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. બપોરે 12 વાગ્યા સુધીના ટ્રેન્ડ પ્રમાણે અહીં આમ આદમી પાર્ટી (AAP)ની જીત થતી જોવા મળી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) 117માંથી 90 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 18 અને ભાજપ 2 સીટો પર છે. પરંતુ આ બધા વચ્ચે પંજાબની મોગા વિધાનસભા સીટ ચર્ચામાં છે કારણ કે આ સીટ પરથી બોલિવૂડ એક્ટર સોનુ સૂદની બહેન અને કોંગ્રેસના ઉમેદવાર માલવિકા સૂદ મેદાનમાં છે. ચૂંટણી પંચના અહેવાલ મુજબ (સમય બપોરે 12.20 વાગ્યે), માલવિકા સૂદ આ સીટ પર AAPના ઉમેદવાર ડો. અમનદીપ કૌર અરોરાથી મોટા મતોથી પાછળ છે.

મોગા સીટનું પરિણામઃ જાણો કોને કેટલા વોટ મળ્યા?
- કોંગ્રેસના ઉમેદવાર માલવિકા સૂદ - 15779 મત (સમય 12.20PM)
- આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવાર ડૉ. અમનદીપ કૌર અરોરા - 28869 મત (સમય 12.20PM)
- ભાજપના ઉમેદવાર ધારાસભ્ય હરજોત કમલ (વર્તમાન ધારાસભ્ય) - 3203 મત (સમય 12.20PM)
- શિરોમણી અકાલી દળના ઉમેદવાર બરજિન્દર સિંહ બ્રાર - 14116 મત (સમય 12.20PM)
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
