પંજાબઃ DC હવે વેબએક્સ એપથી સાંભળશે સામાન્ય જનતાની ફરિયાદો, જાણો કેવી રીતે?
પંજાબમાં સની દેઓલના સંસદીય ક્ષેત્ર ગુરદાસપુરના ડીસી મોહમ્મદ ઈશ્ફાક હવે WebX એપ દ્વારા સામાન્ય લોકોની ફરિયાદો સાંભળશે.
ગુરદાસપુરઃ પંજાબમાં સની દેઓલના સંસદીય ક્ષેત્ર ગુરદાસપુરના ડીસી મોહમ્મદ ઈશ્ફાક હવે WebX એપ દ્વારા સામાન્ય લોકોની ફરિયાદો સાંભળશે. ઑનલાઈન મીટીંગમાં ભાગ લેવા માટે જીલ્લાના લોકો હવે વેબએક્સ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશે અને લીંક https://dcofficegurdaspur.my.webex.com/meet/dcgsp પર જઈને મીટિંગ નંબર 1589213224 ભરીને ઑનલાઈન મીટિંગમાં ભાગ લઈ શકશે.

નોંધનીય છે કે ડીસી સતત જિલ્લાના લોકોની ફરિયાદોનુ નિવારણ કરતા રહે છે. જેના દ્વારા લોકો તેમની ફરિયાદો અથવા ફરિયાદોનું નિરાકરણ મેળવે છે. ડીસી સાથેની ઑનલાઈન મીટિંગની લિંક હવે બદલાઈ ગઈ છે. એટલે કે પહેલા આ મીટીંગ ઝૂમ એપ દ્વારા થતી હતી પરંતુ હવે મીટીંગ વેબએક્સ એપ દ્વારા થઈ રહી છે.
ડીસી મોહમ્મદ ઈશ્ફાકે જણાવ્યુ હતુ કે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે અને દૂર-દૂરથી લોકો ઘરે બેસીને તેમના પ્રશ્નોનુ નિરાકરણ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે જિલ્લાના લોકો સોમવારથી શુક્રવાર સુધી દરરોજ સવારે 11થી બપોરે 12 વાગ્યા સુધી તેમની ફરિયાદ ઑનલાઈન નોંધાવી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
