પંજાબ CM ભાગવંત માને કરાવ્યું ખેડાં વતન પંજાબ દિયાં નું સમાપન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લુધિયાણામાં પહોંચ્યા હતા. જ્યાં ભગવંત માન દ્વારા ગુરૂ નાનક સ્ટેડિયમ ખાતે ખેડાં વતન પંજાબ દિયાંનું સમાપન કર્યું હતું.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લુધિયાણામાં પહોંચ્યા હતા. જ્યાં ભગવંત માન દ્વારા ગુરૂ નાનક સ્ટેડિયમ ખાતે ખેડાં વતન પંજાબ દિયાંનું સમાપન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લાખો રૂપિયાના ખર્ચે પંજાબ સરકાર આ સમારોહનું આયોજન કરાવી રહી છે, પરંતું ગુરૂ નાનક સ્ટેડિયમના એથલેટિક્સ ટ્રેકની હાલત બિસ્માર છે, જે ઘણી જગ્યાથી તુટી ગયો છે.

આવી સ્થિતિમાં ખેલાડીઓ ટ્રેક પર દોડવાથી ઈજાગ્રસ્ત થઇ શકે છે. ગુરુ નાનક સ્ટેડિયમની દયનીય હાલત પર કોઈ સરકાર કે મુખ્યમંત્રીએ ધ્યાન આપ્યું નથી. સમયાંતરે આ સ્ટેડિયમમાં લાખો રૂપિયાનું રોકાણ કરીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આજે પણ ખેલાડીઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.
મુખ્યમંત્રી ભગવંત માનના આગમન પહેલા ગુરુ નાનક સ્ટેડિયમમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પોલીસ કમિશનર મનદીપ સિંહ સિદ્ધુએ અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહિત કરવા માટે આવા પ્રયાસો કરી રહી છે, જેથી યુવાનોની અપાર ઊર્જાને સકારાત્મક દિશામાં લઈ શકાય. ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર કુલવિંદર બિલ્લા ફંક્શનમાં પરફોર્મ કરશે.
ગુરુ નાનક સ્ટેડિયમમાં આ ગેમ્સના સમાપન સમારોહમાં ભાગ લેવા સરકાર વધુને વધુ લોકોને આમંત્રિત કરી રહી છે. સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે રાજ્યનું પ્રાચીન ગૌરવ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો અંતર્ગત આ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત સિંહ માન પહેલેથી જ કહી ચૂક્યા છે કે, પંજાબ સરકાર એ સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે કે, ખેલાડીઓ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લે અને ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
