પ્રધાનમંત્રીની ખુશીનું ઠેકાણુ ના રહ્યુ, શાનદાર ટીમ વર્ક, Video
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાટુ નાટુ ગીત પર કવર ડાંસની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. તેમણે વીડિયોને રિટ્વીટ કરીને લખ્યુ કે, આ ટીમ એફર્ટનો શાનદાર ઉદાહરણ છે. જાણો કેમ ચર્ચામાં છે પીએમ મોદીનું ટ્વીટ અને નાટુ નાટુનું કોરિયન
PM Modi Naatu Naatu પર એક વીડિયોને રિટ્વીટ કરવાને લઇને સમાચારોમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંગીત પ્રેમ જગજાહેર છે. રાજામૌલીના નિર્દેસનમાં બનેલી સુપરહિટ ફઇલ્મ RRR ના સોગ પર નાટુ નાટુ વૈશ્વીક મંચ પર ઇનામ જીતી રહ્યો છે. આ પોપુલર ગીતનું કવર વર્જન તૈયાર કરવામાં આવી રહ્યુ છે. ભાષાઇ સરહદોને બૈમાની સાબિત કરતા કોરિયન લોકોએ જ્યારે ગૃપમાં આ ગીત પર ડાન્સ કર્યો તો પીએમ મોદીએ ખુદને તેના વખાણ કરતા રોકી ના શક્યા

જણાવી દઇએ કે, નાટુ નાટુને પહેલાજ ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે. ગોલ્ડન ગ્લોબ, ક્રિકિક્સ ચોઇસ એવોર્ડ જેવા પુરસ્કાર જીતનાર આ સોગ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં ઓસ્કરની દોડમાં પણ સામેલ છે. દક્ષિણ કોરિયા સુધી તેની લોકપ્રિયાતા જોઇ શકાય છે.
ભારતીના દક્ષિણ કોરિયાઇ દુતાવાસના કર્મચચારી આ સુપરહિટ ટ્રેક પર નાચતા જોવા મળ્યા હતા. 9 લાખ થી વધારે લોકોએ આ વીડિયો જોઇ ચૂક્યા છે. તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તે PMO સુધી પણ પહોચી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રસનો અંદાજ તેના કોમેન્ટથી આવી શકે છે.
પીએમ મોદીએ કહ્યુ કે, જીવંત અને મોનમોહક ટીમ એફર્ટ છે. દુતાવાસના અધિકારીક ટ્વીટ પરથી આ વીડિયો શેર વીડિયોનું કેપ્શન લખ્યુ હતુ. " અમે તમારી સઆથે કોરિયાઇ દુતાવાસના નાટુ નાટુ કવરને શેયર કરીને ખુશ છિએ. દુતાવાસના કર્મચારીઓ વચ્ચે કોરિયાઇ રાજદુત ચાંગ જે બોક પણ ડાસ કરતા જોવા મળ્યા હતા. આના પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યુ કે, " જીવક અને મોનમોબર ચીમ એફર્ટ" તેમણે એક થમ્સ અફ ઇમોજી પણ પોસ્ટ કરી છે.
જણાવી દઇએ કે, રાજામૌલી નિર્દેશકમાં બનેલી ફિલ્મ RRR નુ સિપર હિટ સોંગ નાટુ નાટુ અકેડેમી એવોર્ડની રેસમાં પણ સમાવેશ પામ્યુ છે. રિહાના અને લેડી ગાગા જેવ દિગ્ગજ સાથે મુલાકાત કરી રહ્યુ છે આ ગીત સોશિયલ મીડિયા યૂજર્સ વચ્ચે આ લોકપ્રિય સોગ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
