નેપાલના પીએમ પ્રચંડ 31 મે ના આવશે ભારત, ચીનની યાત્રા પહેલા કરવા પર અફસોસ વ્યક્ત કર્યો હતો
નેપાલના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડના ભારત યાત્રાની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. હવે આ યાત્રાની તારીખ પર લગભગ ઓપચારીક જાહેરાત થઇ ચૂકી છે. નેપાલ પીએમ 31 મે થી ભારતના 4 દિવસના પ્રાવાસે આવી રહ્યા છે.

નેપાલના વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર નેપાલ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ 3 જુનના રોજ પરત જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સેવા લમસાલે પુષ્ટી કરી છે કે, આ યાત્રાની તૈયારી શરુ થઇ ગઇ છે.
તમને જણાવી દઇએ કે, નેપાલના પીએમ પ્રંચડનો ભારત પ્રવાસ ઘણા કારણોના લીધે ત્રણ વાર ટાળવામાં આવ્યો હતો. 68 વર્ષીય નેતા દહલ ગયા વર્ષે ડિસેમ્બરમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ ભારતની આ તેમની પહેલી યાત્રા છે.
પર્ચંડે કહ્યુ કે, "થોડા સમય પહેલા યાત્રા માટે તૈયારી કરવામાં આવી રહી હતી. પરતુ ભારતમાં ચૂંટણીના કારણે તે યાત્રાને થોડા સમય માટે સ્થગીત કરવાનો અનુરોધ કર્યો હતો. ત્યાર બાદ 29 મે ના આ બજેટ રજુ કરવાના હતુ. એટલા માટે યાત્રા ના થઇ શકી
આ પહેલા નેપાલી સમાચાર પત્ર કાતિપુરને આપવામાં આવેલ એક સાક્ષાતકારમાં પીએમ પ્રચંડે કહ્યુ કે, જ્યારે તે પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારે તેમણે સૌથી પહેલા પ્રવાસ ચીનનો કર્યો હતો. પરંતુ હવે તેમને લાગે છે કે, તે તેમની સૌથી મોટી ભૂલ હતી.
પ્રચંડે કહ્યુ કે, "આ વખતે આ વિશ્વાસ સાથે ભારતની યાત્રી કરી રહ્યુ છુ કે, નવો ઇતિહાસ રચવામાં આવશે." તેમણે કહ્યુ કે, આ વખેત વિશ્વાસ છે કે, નેપાલ યાત્રાથી કઇ નહી મળે. મારુ માનવુ છે કે, નેપાલ ભારત સંબધ એક નવી ઇચાઇ પર લઇ જવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
