Japan PM Fumio Kishida India Visit: રાજઘાટ પહેચ્યા જાપાની પીએમ, મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલી
રાજઘાટથી જાપાનના પીએમ ફુમિયા કિિદા દિલ્હીના હૈદરાબાદ હાઉસ પહોચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ જાપાની પીએમનું સ્વાગત કર્યુ હતુ. અંહી બંને પક્ષોએ દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દો પર પ્રતિનિધિમંડળ સ્તર પર ચર્ચા કરી હતી.
જાપાનની પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સોમાવારે બે દિવસીય ભારતના પ્રવાસે આવી પહોચ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તેમનું સ્વાગત કર્યુ હતુ. દિલ્હી પહોચ્યા બાદ જાપાની પીએમ કિશિદા રાજઘાટ પહોચ્યા હતા. અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. પીએમ કુમિયો કિશિદાએ રાજઘાટ પર આંગતુક પસ્તિકા પર પોતાના હસ્તાક્ષર કર્યા હતા અને અંહિયા તેમને મહાત્મા ગાંધીજીની ધારાતી પુસ્તક ભેટ કરવામાં આવી હતી. હાજઘાટ પર જાપાની પીએમ સીધા દિલ્હીના હૈદરાબાદ હાઉસ પહોચ્યા હતા. જ્યાં પ્રધાનમંત્રી મોદીએ તેમનુ સ્વાગત કર્યુ હતુ. બંને પ્રધાનમંત્રીઓના દિલ્હીના બુદ્ધ જ્યંતી પાર્કમાં બોધી વૃક્ષ પર જવાનો પણ કાર્યક્રમ છે.

રાજઘાટથી જાપાની પીએણ દિલ્હીના હૈદરાબાદ હાઉસ પહોચ્યા હતા. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યુ હતુ. પીએમ મોદીએ ફુમિયા કિશિદા સાથે આ અવસર પર આપસી સહકાર માટે દ્વિપક્ષીય ક્ષેત્રીય મુદ્દો પર પ્રતિનિધિમંડળ સ્તર પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમની વચ્ચે G7 અને G20 ના પોતના પ્રેસિડેસી માટે પોતાની પ્રાથમિક્તાઓ પર પણ ચર્ચા કરી હતી.
તમને જણાવી દઇએ કે, ફુમિયા કિશિદા ઓક્ટરબર 2021 માં જાપાનના પ્રધાનમંત્રી બન્યા હતા. પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે પ્રથમ પ્રવાસ માટે તેમણે ભારતની પસંદગી કરી હતી. આ પહેલા તે માર્ચ 19 થી 20 2022 માં બે દિવસ માટે ભારત આવ્યોા હતા. અહિયા તેમણે પીએમ મોદી સાથે ભારત જાપાન વાર્ષિક શિકર બૈઠકમાં બાગ લીધો હતો.
Delegation level talks led by PM @narendramodi and PM @kishida230 of Japan commence.
— Arindam Bagchi (@MEAIndia) March 20, 2023
Wide-ranging agenda on the table with a focus on cooperation in economy & commerce, climate & energy, defence & security, P2P, skill development. pic.twitter.com/cA1K3CJhOD
વર્ષ 2006 થી બંને દેશો વાર્ષિક સંમ્મેલન કરતા આવ્યા છે. આ પહેલા છેલ્લા સમિટ માર્ચ 2022 માં મળી હતી. જાપાની પીએમ કિશિદાએ યાત્રા પર નિકળતા પહેલા એક નિવેદનમાં કહ્યુ હતુ કે, આ પ્રવાસ પર તે મુક્ત અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં નવી યોજનાઓની જાહેરાત કરશે.
#WATCH | Japanese Prime Minister Fumio Kishida arrives in Delhi on a two-day visit.
— ANI (@ANI) March 20, 2023
Union Minister Rajeev Chandrasekhar receives PM Fumio Kishida at the airport. pic.twitter.com/oPqGAAWkr3
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
