આ વર્ષે ભગવાન શિવના ધામ કેદારનાથમાં દિવાળી મનાવશે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે દિવાળી કેદારનાથમાં મનાવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો મુજબ પીએમ મોદી 6 નવેમ્બરે કેદારનાથની યાત્રા કરી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે દિવાળી કેદારનાથમાં મનાવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો મુજબ પીએમ મોદી 6 નવેમ્બરે કેદારનાથની યાત્રા કરી શકે છે. પરંતુ તેમની યાત્રા અંગે હજુ સુધી કોઈ અધિકૃત એલાન થયુ નથી. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ જ્યારે વર્ષ 2014માં પીએમ બન્યા હતા ત્યારે તે વર્ષે તેમણે જવાનો સાથે દિવાળી મનાવી હતી.

ગયા વર્ષે પણ પીએમ મોદી જમ્મુ કાશ્મીરના ગુરેજ સ્થિત બીએસએફ પોસ્ટ પર તૈનાત જવાનો સાથે દિવાળી મનાવી હતી. ત્યારબાદ તે કેદારનાથમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન કરવા પણ પહોંચ્યા હતા. વળી, વર્ષ 2016માં પીએમ મોદી હિમાચલ ગયા હતા જ્યાં તેમણે આઈટીબીપી અને આર્મીના જવાનો સાથે દિવાળી મનાવી હતી. તે ઉપરાંત 2015માં દિવાળીના પ્રસંગે પીએમ મોદી અમૃતસર પહોંચ્યા હતા. જ્યાં તે ખાસાના ડોગરાય મેમોરિયલ પણ પહોંચ્યા હતા.
Prime Minister Narendra Modi to spend the festival of #Diwali in Kedarnath: Sources (File pics) pic.twitter.com/IsisvL2OJM
— ANI (@ANI) 5 November 2018
આ પરિયોજનાઓનું કરી શકે છે લોકર્પણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી કેદારનાથમાં ચાલી રહેલી કેટલીક પરિયોજનાઓનું ઉદઘાટન પણ કરી શકે છે. જો કે ચૂંટણીના કારણે ત્યાં આચાર સંહિતા લાગેલી છે એટલા માટે ઉદઘાટનની સંભાવના ઓછી છે. તમને જણાવી દઈએ કે સંરક્ષણ મંત્રી સીતારમણ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ આ વખતે દિવાળી જવાનો સાથે મનાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
