મોદીએ લોંચ કર્યું ક્લિન ગંગા કેંપેન, અખિલેશને કર્યા નોમિનેટ
વારાણસી, 8 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના આધાર પર વારાણસીના અસ્સી ઘાટથી ક્લિન ગંગા કેંપેનની શરૂઆત કરી દિધી. શનિવારે સવારે અસ્સી ઘાટ પર પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ પહેલાં ગંગા પૂજન કર્યું. ત્યારબાદ અહીં ઘાટ પર માટી દૂર કરીને તેની સાથે જ અભિયાનનને લોંચ કર્યું.

વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમ વખત વારાણસી પહોંચ્યા છે. નરેન્દ્ર મોદીના સફાઇ અભિયાન બાદ આજે અહીંથી ઘાટો પર સફાઇ કરવાનું કામ શરૂ થઇ ગયું છે અને ઘણા સંગઠનોએ તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે ફક્ત એક મહિનાની અંદર આખો ઘાટ સાફ કરી દેવામાં આવશે.
નરેન્દ્ર મોદી તેની આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાનની તર્જ પર નવ લોકોને નોમિનેટ પણ કર્યા. જે લોકોને મોદીએ આ અભિયાન માટે નોમિનેટ કર્યા છે તેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવનું નામ પર છે.
#PMinVaranasi: I have started the cleanliness drive here,social orgs. have assured me this entire ‘ghat’ will be cleaned as soon as possible
— ANI (@ANI_news) November 8, 2014 અખિલેશ યાદવ ઉપરાંત રામભદ્રાચાર્ય (ચિત્રકુટ હેન્ડિકેપ્ડ યૂનિવર્સિટીના ફાઉંડર), મનોજ તિવારી (ભોજપુરી ગાયક અને ભાજપ સાંસદ), મનોજ શર્મા (કૃષ્ણની આત્મકથાથી પ્રસિદ્ધ થયેલા), મોહંમદ કૈફ (ક્રિકેટર), પદ્યશ્રીથી સન્માનિત પ્રોફેસર દેવીપ્રસાદ દ્રિવેદી, રાજૂ શ્રીવાસ્તવ (એક્ટર અને કોમેડિયન), સુરેશ રૈના (ક્રિકેટર) અને કૈલાશ ખેર (ગાયક)નું નામ સામેલ છે.
ત્યારબાદ નરેન્દ્ર મોદીએ આનંદમયી હોસ્પિટલ પહોંચ્યા છે. કેટલાક મીડિયાના અહેવાલો પર વિશ્વાસ કરીએ તો અસ્સી ઘાટ પર જવું નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો એક ભાગ ન હતો. હવે જ્યારે તે ત્યાં પહોંચ્યા તો એ વાતની સંભાવના છે કે તે કંઇક મોટી યોજનાઓની જાહેરાત કરી શકે છે.
મોદી 10:20 મિનિટે દિલ્હી માટે રવાના થઇ જશે.
PM Narendra Modi at Mata Anandamayi Ashram #PMinVaranasi pic.twitter.com/gx7ZxWoS0W
— ANI (@ANI_news) November 8, 2014 -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
