અમેરિકા-મિસ્ત્રની ઐતિહાસિક યાત્રા બાદ ભારત પરત ફર્યા પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાન અને મિસ્રની ઐતિહાસિક યાત્રા બાદ ભારત પરત ફર્યા હતા. 6 દિવસની વિદેશ યાત્રા પર પીએમ મોદીએ બંને દેશોની સાથે ઘણા મહત્વની સમજુતી કરી હતી.

રિપોર્ટ અનુસાર પીએમ મોદીને એરપોર્ટ પર સ્વાગત કરવા માટે ગયેલા ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યુ હતુ કે, પીએમએ પરત ફર્યા બાદ પુછ્યુ હતુ કે, દેશમાં શુ થઇ રહ્યુ હતુ. પીએમ મોદીએ એરપોર્ટ પર રિસીવ કરવામાટે ખુદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, દિલ્હી ભાજપાના ઘણા સાસંદ દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવ હોચ્યા હતા.
આ પહેલા પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ ટ્ટવીટર પર પોતાના મિસ્ર યાત્રાની ઝલકને શેયર કરી હતી. વીડિયોમાં જોઇ શકાય છે. પીએમ આફ્રીકા દેશ પહોચ્યા હતા. અંહ્યા તે મિસ્રના પ્રધાનમંત્રી મુસ્તફા મૈડબલી રાષ્ટ્રપતિ અબદેલ ફતહ અલ સીસી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ અંહિયા રહી રહેલા ભારતીય મૂળના લોકો સાથે પણ મુલાકાત કરી હતી.
પીએમ મોદીએ આ વીડિયોને શેયર કરતા લખ્યુ હતુ કે, મિસ્રની મારી યાત્રા ઐતિહાસિક રહી હતી. આ ભારત અને મિસ્રના સંબંધમાં નવા અધ્યાયની શરુઆત કરશે જેથી આપણા દેશના લોકોને તેનો લાભ મળશે. મે રાષ્ટ્રપતિ મિસ્રની સરકાર અને અંહિયાના લોકો તેમના પ્રેમ માટે આભાર માન્યો હતો.
આ પહેલા પીએમ મોદીને ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને કૈપેનિયર ઓફ ધી ઓર્ડર, લોગોહૂ, કૈપેનિયર ઓફ ધી ઓર્ડર ઓફ ફિજી એન્ડ ઇબાકી એવોર્ડ તેમજ અન્ય એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં ાવ્યા છે.
રવિવારે મિસ્રના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીને લઇને સમજુતી થઇ હતી. બંને નેતાઓ વચ્ચે રણનીતિક ભાગીદારીને લઇને સમજુતી થઇ હતી. બંને નેતાઓ વચ્ચે બંને દેશોના સંબંધોને કેવી રીતે મજબુત કરી શકાય તેના પર ચર્ચા થઇ હતી. આ દરમિયાન ટ્રેડ રોકાણ, સેક્યુરિટી ડિફેન્સ, ઉર્જા, સંસ્કૃતિ બંને દેશોના લોકોના સંભંધોને લઇને પણ ચર્ચા થઇ હતી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
