બિલાસપુર: પીએમ મોદી-હિમાચલમાં મેડિકલ ટુરિઝમની અપાર સંભાવના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદીએ બિલાસપુરમાં લુહણુ મેદાન પર વિજ્યદશમી પર રણસિંઘ ફુંકીને વિજયનો શંખનાદ કર્યો હતો. નરેન્દ્ર મોદએ 3,650 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓ સૌગાદ આપી હતી. 1,470 કરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદીએ બિલાસપુરમાં લુહણુ મેદાન પર વિજ્યદશમી પર રણસિંઘ ફુંકીને વિજયનો શંખનાદ કર્યો હતો. નરેન્દ્ર મોદએ 3,650 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓ સૌગાદ આપી હતી. 1,470 કરોડ રૂપિય કરતા વધારે કિમતમાં બનેલ એમ્સ હોસ્પિટલનું ઉદ્ધઘાટન તેમના દ્વારા કરવામાં આવ્યુ હતુ. નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, હિમાચલ પ્રદેશમાં વિકાસની અનેક સંભાવના છુપાયેલી છે. અંહિયાની આબોહવા અંહિનું વાતાવરણ જડી બુડી સારા સ્વાસ્થ્ય માટે ઘણી ઉપયોગી છે.

મોદીએ કહ્યુ હતુ કે, પૂર્વની સરકારોએ વિકૃત વિચાર હતા. સારા રસ્તા શિક્ષણ અને હોસ્પિટલ ફક્ત મોટા શહેરો અને દિલ્હી જેવા મોટા શહેરોમા હશે આ વિચારના લીધે દેશમાં વિકાસમાં અસંતુલન જોવા મળી રહ્યુ છે. હવે દેશ આધુનિક વિચાર સાથે આગળ વધી રહ્યો છે. ગંભીર બિમારીઓ શિક્ષા અને રોજગારી માટે ચંદીગઢ અને દિલ્હી જવાની જરૂર નથી. આજે હિમાચલ પ્રદેશમાં આઇઆઇટી પણ છે અને એમ્સ પણ છે. પ્રદેશ સ્વાસ્થ્ય સુવિધા માટે આઇજીએણસી અને ટાંડા પર જ નિર્ભર હતો.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે, કેન્દ્રીય વિવિધ આઇઆઇએણ આઇઆઇટી આઇઆઇઆઅટી અને હવે એમ્સ હિમાચલ પ્રદેશની શાન બનશે. પૂર્વની સરકાર શિલાન્યાસનો પત્થર લગાવતા હતા. ચૂંટણી બાદ ભૂલી જતા હતા. અટકવી લકટવા અને ભટકવાનો જમાનો ચાલ્યો ગયો છે. ઉના પાસે રેલવે લાઇન લગાવાની હતી. રિવ્યુમાં ખબર પડી કે 35 વર્ષ પહેલા તેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હિમાચલનું દિકરો છું હુમાચલને કેમ ભૂલી શકુ.
મોદીએ કહ્યુ કે, ડ્રગ પાર્કમાં ફક્ત ત્રણ રાજ્ય છે. અને તેમા હિમાચલને પંસદ કરવામાં આવ્યુ છે. હિમાચલ વીરોની ધરતી છે. મેં અંહિયાની રોટી ખાધી છે. મારે તેનો કર્જ ચુકવાનો છે. આજે મેડિકલ ટુરિઝમનો દોર છે. હિમાચલ પ્રદેશમાં મેડિકલ ટુરિઝમની અપાર સંભાવના છે. જ્યારે લોકો વિદેશથી ઉપચાર કરાવવા હિમાચલ આવશે તો સારા થઇેને પણ જશે અને અંહિની સુદર વાદિયા પણ જોશે. હિમાચલના બંને હાથોમાં લાડુ છે.
પીએમે કહ્યું કે, હિમાચલ પ્રદેશ પહેલુ રાજ્ય હતુ જેણે ડ્રોન પોલીસી બનાવી હતી. તેનો લાભ દેશને મળશે. બટાટા, ફળ ફળાદી ડ્રોનથી મોટી મંડીમાં પહોચાડી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
