કોણ છે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ? જને રાષ્ટ્રપતિએ અપાવ્યા સેંટ્રલ વિજિલેંસ કશિશ્નરના શપથ
વિજિલેંસ કમિશ્નર પ્રવિણ કુમાર શ્રીવસ્તાવે સોમવારે સેન્ટ્રલ વિજિલેંસ કમિશ્નર સીવીસી તરીકેના શપથ લીધા હતા. કુમારને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સમક્ષ પદ અને ગોપનીયતાના શફથ લીધા હતા. આ દરમિયાન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા.

સેન્ટલ વિજિલેંસ કમિશ્નરનાપદ પર સુરેશ એન પટેલના કાર્યકાલ પુરો થયા બાદ ડેસેમ્બર 2022 થી કાર્વાહકના રૂપમાં પ્રવિણ કુમાર શ્રીવાસ્તવ કાર્યભર સંભાળી રહ્યા છે. પરંતુ આજે સેન્ટરલ વિજિલેસ કમિશ્નરના પદ પ્રવિણ કુમાર શ્રીવાસ્તવે ઓપચારિક શપથ ગ્રહણ કર્યા હતા.
પ્રવિણ કુમાર શ્રીવસ્તવ, અસમ મેઘાલય કેડર ના 1988 બેચના સેવાનિવૃત ભારતિય પ્રશસનિિક સેવા અધિકારી છે. તે ગયા વર્ષે જાન્યુઆરી 31 ના કેબિનેટ સચિવાલય ના પદ પરથી નિવૃત થયા હતા. ભારત સરકારની સાથે પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે વાણીજ્ય વિભાગના નિર્દેશક ઉપ સર્વિસના રિપમાં વિશ્વ વ્યપાર સગઠન અનુસાર સેવાઓમાં વ્યપારથી સંપધિત વાર્તાઓમાં સરકારની સહાયતા કરી હતી. તેણે રાઇટ્સ લિમિટેડમાં મુખઅય સતર્કતા અધિકારી અને જવાહરલાલ નેહરુ રાષ્ટ્રી શહરી નવીકરણ મિશનના સંયુકત સચિવ અને મિશન નિદ્રેશકના રૂપમાં પણ કાર્ય કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
