રાહુલે કર્યો પોતાને બાથરૂમમાં બંધ, આત્મહત્યા કરવાની આપી ધમકી
ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જીના આત્મહત્યાનો મામલો વધુ ને વધુ અટવાતો જઈ રહ્યો છે. એક તરફ પ્રત્યુશા બેનર્જીના આત્મહત્યાનું રહસ્ય ઉકલાતું નથી ને બીજી તરફ પ્રત્યુશા બેનર્જી ના બોયફેન્ડ રાહુલ રાજ ના નવા ને નવા ડ્રામા બહાર આવી રહ્યા છે.
જાણકારી મુજબ રાહુલ રાજે બિલ્ડીંગ પરથી કુદ ને આત્મહત્યા કરવાની ધમકી આપી છે. એક અંગ્રેજી પેપર મુજબ રાહુલ રાજે પોતાની જાતને બાથરૂમમાં બંધ કરી લિધો છે અને હોસ્પિટલ ની છત પરથી કુદવાની ધમકી આપી છે.
આપણે જણાવી દઈએ કે રાહુલ રાજને શ્રી સાઇ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે. રાહુલ રાજ 3 અપ્રિલથી આજ હોસ્પિટલમાં છે. જાણકારી મુજબ પોલીસે તેની સાથે પૂછતાછ કરી હતી. ત્યારબાદ તે હોસ્પિટલમાં આવ્યો અને પોતાની જાતને બાથરૂમમાં બંધ કરી દીધો.

પ્રત્યુશા બેનર્જી
રાહુલ બાથરૂમની બહાર ના આવતા લોકોએ ડોક્ટરને બોલાવ્યા. ડોકટરે જયારે રાહુલને બહાર આવવા માટે કહ્યું તો તેને બિલ્ડીંગથી કુદવાની ધમકી આપી.

પ્રત્યુશા બેનર્જી
થોડા સમય બાદ રાહુલ રાજ બાથરૂમની બહાર આવ્યો. રાહુલને મનોચિકિત્સક પાસે પણ લઇ જવામાં આવ્યો હતો.

પ્રત્યુશા બેનર્જી
પ્રત્યુશા બેનર્જીના પિતા શંકરે રાહુલ રાજના ડોક્ટર વિરુદ્ધ જાંચ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પ્રત્યુશા બેનર્જી
પ્રત્યુશા બેનર્જીના પિતા શંકરનું કહેવું છે કે હોસ્પિટલ રાહુલ રાજ ને બચાવી રહી છે.

પ્રત્યુશા બેનર્જી
શનિવારે પોલીસે રાહુલ રાજ ની લગભગ 1 કલાક સુધી પૂછતાછ કરી હતી. ત્યારબાદ રાહુલ રાજે મિડિયા સાથે વાતચીત કરી હતી.

પ્રત્યુશા બેનર્જી
રાહુલે કહ્યું હતું કે તે નિર્દોષ છે અને તેને પ્રત્યુશા સાથે કઈ પણ ખોટું નથી કર્યું અને મારી સાથે ન્યાય થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
