જાણો કઈ રીતે રાહુલે પ્રત્યુશાને આત્મહત્યા માટે ઉશ્કેરી..
પ્રત્યુશા બેનર્જી ની મૌત નું રહસ્ય વધુ ને વધુ ઘેરાતું જઈ રહ્યું છે. કેટલીકવાર શંકા પ્રત્યુશા બેનર્જી ના લિવ ઇન બોય ફ્રેન્ડ રાહુલ રાજ પર જાય છે કે કેટલીક વાર તે જ શંકા પ્રત્યુશાના પરિવાર તરફ જઈ રહી છે. પ્રત્યુશા બેનર્જીના મિત્રો નું કેહવું છે કે તે આત્મહત્યા ના કરી શકે તેની હત્યા કરવામાં આવી છે. ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જી ની મૌતનું રહસ્ય વધારે ને વધારે અટપટું બનતું જઈ રહ્યું છે.
પ્રત્યુશા બેનર્જી ના પરિવાર ને રાહુલ બિલકુલ પસંદ ના હતો. તેઓ બંને ના લિવ ઇન સંબધ થી નારાજ હતા. પરંતુ પ્રત્યુશા રાહુલ સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી ચુકી હતી આ વાતથી તેનો પરિવાર ખુશ ના હતો. બીજી તરફ રાહુલનો પરિવાર આ બંનેના લગ્નને સમર્થન આપી ચુક્યો હતો અને તેમને રાહુલ અને પ્રત્યુશાના લિવ ઇન સંબધ થી કોઈ જ વાંધો ના હતો.
તો નીચે જુઓ કે એવું તો શું બન્યું જેનાથી પ્રત્યુશાને આત્મહત્યા સુધી જવાની જરૂર પડી...

પ્રત્યુશા બેનર્જી
રાહુલ અને પ્રત્યુશાના લિવ ઇન સંબધથી પ્રત્યુશા ના પરિવારમાં કડવાસ આવી ગઈ હતી.

પ્રત્યુશા બેનર્જી
મળતી માહિતી મુજબ પ્રત્યુશાને દારુની લત લાગી હતી તે કામમાં પણ ધ્યાન આપતી ના હતી. બાલિકા વધુમાંથી તેને હટાવવા માટેનું આજ કારણ હતું.

પ્રત્યુશા બેનર્જી
પ્રત્યુશા ના લિવ ઇન પાર્ટનર રાહુલ રાજને લઈને ખુબ જ મુસીબતમાં હતી

પ્રત્યુશા બેનર્જી
પ્રત્યુશાને લાગતું હતું કે તેનો લિવ ઇન પાર્ટનર રાહુલ રાજ તેને છેતરી રહ્યો છે અને એક વાર તો તેને પ્રત્યુશા ને પાર્ટીમાં થપ્પડ પણ મારી દીધી હતી.

પ્રત્યુશા બેનર્જી
આ થપ્પડ નો કિસ્સો પ્રત્યુશાના મિત્રો કામયા પંજાબી, વિકાસ ગુપ્તા અને ફાલ્ગુની એ જ કહ્યો હતો.

પ્રત્યુશા બેનર્જી
વાત પણ બહાર આવી છે કે રાહુલ રાજ ના અનેક યુવતીઓ સાથે સંબધ હતા અને તેના કારણે છેલ્લા 15 દિવસ રાહુલ અને પ્રત્યુશા અલગ અલગ રહેતા હતા.

પ્રત્યુશા બેનર્જી
રાહુલ છેલ્લા 15 દિવસથી અલગ રહેતો હોવાના કારણે પ્રત્યુશા ખુબ જ અપ સેટ રહેતી હતી.

પ્રત્યુશા બેનર્જી
તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ અને પ્રત્યુશા વચ્ચે પૈસાને લઈને અવારનવાર ઝગડા થયા કરતા હતા.

પ્રત્યુશા બેનર્જી
રાખી સાવંતે કહ્યું છે કે પ્રત્યુશાએ 1 કરોડ ની પોલીસી કરાવી છે જેનો નોમિની રાહુલ રાજ છે.

પ્રત્યુશા બેનર્જી
હમણાં રાહુલ રાજ ની તબિયત ખરાબ છે રાહુલના વકીલના કહેવા મુજબ તેની માનસિક સ્તિથિ ખરાબ છે.

પ્રત્યુશા બેનર્જી
પ્રત્યુશાની મૌત દરમિયાન તેના ફ્લેટમાંથી બીયરની બોટલ, હુક્કા અને દવાઓ પણ મળી આવી હતી.

પ્રત્યુશા બેનર્જી
પ્રત્યુશાની મૌત દરમિયાન તેના ફ્લેટમાંથી બીયરની બોટલ, હુક્કા અને દવાઓ પણ મળી આવી હતી.

પ્રત્યુશા બેનર્જી
પોલીસ સાથે પૂછપરછમાં રાહુલે ઝગડાની વાત માની લિધી પરંતુ પૈસાની વાતનો ઇનકાર કરી દીધો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
