પ્રત્યુશા બેનર્જીના બોયફ્રેન્ડ રાહુલ રાજ પર લાગ્યો છેડછાડનો આરોપ....
ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જીની આત્મહત્યા કેસના મુખ્ય આરોપી રાહુલ રાજ પર છેડછાડનો આરોપ લાગ્યો છે. આ આરોપ એક અભિનેત્રીએ લગાવ્યો છે. ખબર મળી છે કે પીડિત મહિલાએ મુંબઈ ઓશિવારા રેસ્ટોરન્ટમાં મારપીટ અને છેડછાડ કરવાના આરોપમાં FIR નોંધાવી છે.

મીડ ડે માં છપાયેલી ખબર અનુસાર આખો મામલો મંગળવારની રાતનો છે. જ્યાં અભિનેત્રી તેના પ્રોડ્યૂસર મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જમી રહી હતી. રાહુલ રાજ ત્યાં પોતાના મિત્રો સાથે હાજર હતા. અભિનેત્રીને કોઈ બીજા સાથે જોઈને તે ગુસ્સે થઇ ગયો. તે સમયે રાહુલ ખુબ જ નશામાં પણ હતો.

રાહુલ રાજે રેસ્ટોરન્ટમાં ગાળા ગાળી અને મારપીટ પર ઉતરી આવ્યો. અભિનેત્રીના મિત્રોને પણ મારવાનું શરૂ કરી દીધું. જયારે અભિનેત્રીએ તેને રોકવાની કોશિશ કરી. ત્યારે રાહુલ અભિનેત્રી સાથે પણ અભદ્રતાથી અશ્લીલ હરકતો કરવા લાગ્યા.

અભિનેત્રીએ મીડ ડે સાથે થયેલી વાતચિતમાં જણાવ્યું કે રાહુલ રાજે ગુસ્સામાં કહ્યું કે જ્યાં જવું હોય ત્યાં જાય. પ્રત્યુશા બેનર્જીની આત્મહત્યા કેસમાં પોલીસ તેનું કઈ જ ના બગાડી શકી તો તું શુ છે?

એક તરફ પ્રત્યુશા બેનર્જીના આત્મહત્યાનું રહસ્ય ઉકલાતું નથી ને બીજી તરફ પ્રત્યુશા બેનર્જી ના બોયફેન્ડ રાહુલ રાજ ના નવા ને નવા ડ્રામા બહાર આવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
