જાસૂસી કાંડ મૂદ્દે મોદી મારી સાથે ચર્ચા કરે: પ્રદીપ શર્મા
નવી દિલ્હી, 25 નવેમ્બર: ગુજરાતના સસ્પેન્ડેડ આઇએએસ ઓફિસર પ્રદીપ શર્માએ સુપ્રીમ કોર્ટમાં આપેલી અરજીમાં દાવો કર્યો છે કે રાજ્ય સરકારે એટલા માટે મહિલા આર્કિટેક્ટની ખોટી રીતે જાસૂસી કરાવી, કારણ કે પોતે નરેન્દ્ર મોદી તેના પર આકર્ષિત હતા.
આઇએએસ ઓફિસર પ્રદીપ શર્માએ મામાની સીબીઆઇ તપાસની માગ કરતા આરોપ લગાવ્યો છે કે મોદી અને તેમના ખાસ અમિત શાહે મહિલાના ગોપનીય અધિકાર અને ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટનો અનાદર કર્યો છે. પ્રદીપ શર્માએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે તેમને સસ્પેન્ડ કરીને 2010થી 2012ની વચ્ચે 12થી વધારે મામલામાં એટલા માટે ફસાવ્યા કારણ કે મોદીને શંકા હતી કે તેઓ તે મહિલાની સેક્સ સીડી અંગે જાણકારી ધરાવે છે, જેમાં તેઓ આપત્તિજનક સ્થિતિમાં દેખાઇ રહી છે.

ગુજરાતના સસ્પેન્ડેડ આઇએએસ ઓફિસર પ્રદીપ શર્માનું કહેવું છે કે માત્ર શંકાના કારણે મોદી સરકારે તેમને નિશાનો બનાવ્યો. મહિલા આર્કિટેક્ટ સાથે પોતાના અને મોદીના સંબંધોની સાથે સાથે તેમણે આ આખા વિવાદીત જાસૂસી કાંડ પર મીડિયા સાથે વાતચીત કરી. શર્માએ આ વિષય પર નરેન્દ્ર મોદીને તેમની સાથે ચર્ચા કરવાનો પડકાર પણ ફેંક્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
