મુંબઇમાં નરેન્દ્ર મોદીના હિન્દુ રાષ્ટ્રવાદી તરીકેના પોસ્ટર્સ લાગ્યા

આ બાબતમાં જ્યારે મુંબઇ ભાજપના અધ્યક્ષ આશિષ સેલારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રચાર સમિતીના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનું કદ અત્યંત વિશાળ સ્વરૂપે દર્શાવવાની કવાયત છે.
તેમણે એમ પણ જણાવ્યું કે અમે રાજનાથજી, અડવાણીજી માટે પણ અભિયાન ચલાવી રહ્યા છીએ. હવે મોદીજી માટે ચલાવી રહ્યા છીએ. અમે અમારા નેતાઓને તમામ મતદારો સુધી પહોંચાડીશું. અમારું કામ આ જ છે અને અમે અમારું કામ કરીશું. શાસન અને વિકાસ અમારા માટે મુખ્ય મુદ્દા છે. અમે તેની ઉપર પણ કામ કરીશું.
જો કે રાંકપાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. પાર્ટી સાંસદ સુપ્રિયા સૂલેએ જણાવ્યું કે શરૂઆતમાં એવું લાગતું હતું કે તેમનું અભિયાન વિકાસ કેન્દ્રીત હશે. જો કે હવે સ્પષ્ટ થઇ ગયું છે કે અભિયાન કેવું હશે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
