UKG માં અભ્યાસ કરનાર 5 વર્ષનો નમન બનશે છત્તીસગઢ પોલીસ, જાણો કેવી રીતે?
જે ઉમરમાં પૈંસિલ પકડીને બાળકો વાંચવા લખવાનુ સીખે છે. આટલી નાની ઉમરમાં છતીસગઢના નમન પોલીસ વિભાગમાં સિપાલી નોકરી મળી ગઇ છે. નમન રાજવાડે નામના આ બાળકની ઉમર માત્ર પાચ વર્ષની છે. જેને છત્તીસગઢ પોલીસ વિભાગમાં સૈનિકની નિયુક્તી આપવાામાં આવી છે.

તમને જણીને આશ્ચર્ય થશે કે, નમને જ્યારે પોલીસમાં નૌકરી આપતા પોલીસ અધિકારીએ નિમણૂંક પત્ર સોપ્યો તો તેની સાથે આવેલી તેની માતાના આંખમાં આસુ આવી ગયા હતા. તેનું કારણ છે કે, તેના 5 વર્ષના નમનને પોલીસે નૌકરીથી જ તેનું ઘર ચાલશે. કેમ કે, આ બાળક જ એક માત્ર કમાનાર સભ્ય છે.
નમનના આરક્ષ પિતાની સડક દુર્ઘટનામાં મૌત થઇ ગઇ હતી. ત્યાર બાદ એસપી ભાવના ગુપ્તાએ 5 વર્ષના દિકરાને બાળ આરક્ષક પદ પર પિતાની જગ્યાએ અનુકંપા નિયુક્ત કરી હતી. નમન આજે પોતાનું નિયુક્તિ પત્ર લેવા માટે એસપી ઓફિસ પોતાની માતા સાથે આવ્યો હતો.
જેવુ એસપી ભાવના ગુપ્તાએ પાંચ વર્ના નમનને તેને નિયુક્તી પત્ર આપ્યો તેની માતાની આંખોમાથી આંસુ આવી ગયા હતા. તેના પિતાને યાદ કરીને રોઇ પડી હતી. હવે દિકરોને નોકરી મળવાથી ખુશીથી તેના માથાને ચુમી લીધુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
