19મીએ મતદાન અને 17મી એપ્રિલે બીજેપી દંગા કરાવશે-મમતા બેનર્જી
લોકોને લડાવીને મત મેળવનારી પાર્ટી ગણાવીને મતતા બેનર્જીએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે. મતતા બેનર્જીએ બીજેપી ગંદા કરાવતી હોવાનો દાવો કર્યો.
લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બીજેપીને નિશાને લીધી છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, રેલીઓ અને સભાઓ કરવી જોઈએ પણ રમખાણો નહીં. તેમણે કહ્યું કે બીજેપી જ રમખાણો કરાવશે. 19મી એપ્રિલે મતદાન છે અને 17મી એપ્રિલે તે દંગા કરાવશે.
મમતા બેનર્જીએ કહ્યું કે, ભગવાન રામ તમને આવું કરવા કહેતા નથી. પરંતુ આ લોકો તોફાનો કરશે અને હુલ્લડો કરીને NIAને રાજ્યમાં પ્રવેશ કરાવશે.
જણાવી દઈએ કે, બીજેપીની રાજનીતિમાં પહેલાથી જ હિન્દુ-મુસ્લિમોને લડાવીને મતોની ધ્રુવીકરણ કરવાની રીત સામેલ છે. બીજેપી પશ્ચિમ બંગાળમાં મતતા બેનર્જીને હરાવવા માટે એનઆઈએને દાખલ કરાવવા માટે આવી જ કોઈ હરકત કરાવી શકે તેવી અટકળો સતત લાગતી રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
