કાનપુર એન્કાઉન્ટરના મુખ્ય આરપી વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ
કાનપુર એન્કાઉન્ટરના મુખ્ય આરપી વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ
ઉજ્જૈનઃ કાનપુર એન્કાઉન્ટરના મુખ્ય આરોપી વિકાસ દુબેની પોલીસ ઘણા દિવસોથી તલાશ કરી રહી હતી. પોલીસે કેટલાય રાજ્યોમાં વિકાસ દુબેની ખોજ પણ કરી. એક દિવસ પહેલા જ વિકાસ દુબે હરિયાણાના ફરીદાબાદમાં જોવા મળ્યો હોવાના અહેવાલ મળ્યા હતા. હવે કહેવાઇ રહ્યું છે કે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી વિકાસ દુબેની ધરપકડ કરી લેવામાં આવી છે. જણાવી દઇએ કે અન્કાઉન્ટરમાં 8 પોલીસકર્મી શહીદ થઇ ગયા હતા જ્યારે 7અન્ય ઘાયલ થયા હતા.

જણાવી દઇએ કે વિકાસ દુબે પાછલા 7 દિવસોથી ફરાર છે, યૂપી એસટીએફ અને પોલીસની લાખો કોશિશો છતાં તે હજી પોલીસની પકડમાં આવ્યો નથી, જુર્મની દુનિયાનું ખૌફનાક નામ વિકાસ દુબે એજ અપરાધી છે જેણે વર્ષ 2001માં રાજનાથ સિંહ સરકારમાં મંત્રીનો દરજ્જો મેળવેલા સતોષ શુક્લાની પોલીસ સ્ટેશને ઘૂસીને હત્યા કરી હતી, હિસ્ટ્રીશીટર વિકાસ દુબે સામે 60થી વધુ કેસ નોંધાયા છે અને હવે તેના પર ઇનામની રાશિ પણ વધારી દેવામાં આવી છે, તેના સમાચાર આપનાને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
