PMએ આપ્યા જસ્ટિસ વર્માના મૃત્યુની તપાસના આદેશ

દેશના પૂર્વ ન્યાયાધિશ, ભ્રષ્ટાચારની સામે એક બુલંદ અવાજ અને દિલ્હી ગેંગરેપ કેસ બાદ મહિલાઓની વિરુદ્ધ અપરાધના મામલામાં ઐતિહાસિક કાયદાના ગડનારા જસ્ટિસ જે એસ વર્મા હતા. વડાપ્રધાન મનમોહન સિંહે જસ્ટિસ વર્માના મોતના કારણોની તપાસ માટેના આદેશ જારી કર્યા છે. મેડિકલની લાલિયાવાડીની તપાસના આદેશ આપતા વડાપ્રધાને જસ્ટિસ વર્માની પત્નીને લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે હું તમારી વાત સાથે સહમત છું કે જો સારવારમાં કચાસના કારણે તેમનું નિધન થયું છે તો તેના માટે જવાબદારી નક્કી થવી જોઇએ. આપના દ્વારા ઉઠાવવામાં આવેલ મુદ્દા પર સ્વાસ્થ્ય મંત્રાલય મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરીને યોગ્ય કાર્યવાહી કરશે.
વડાપ્રધાને જસ્ટિસ વર્માની પત્ની દ્વારા મળે પત્ર પણ સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલાવી દીધી છે. જુલાઇમાં લખેલા આ પત્રમાં પુષ્પા વર્માએ લખ્યું હતું કે જો જરૂરિયાત હોય તો સારવારના તમામ દસ્તાવેજો અને રિપોર્ટ્સ અમારી પાસે છે. જો આ પ્રકારની બેજવાબદારીથી શીખ લેવામાં આવે તો અમારા સાથે થયેલા અન્યાયથી કંઇક સારું નીકળશે.
અત્રે ઉલ્લેખનીય છે જે જસ્ટિસ વર્માનું મૃત્યુ આ વર્ષે જ 21 એપ્રિલના રોજ ગુડગાંવના જાણીતા ખાનગી હોસ્પિટલમાં થુયું હતું. એ સમયે ડોક્ટરોએ જણાવ્યું હતું કે વર્માનું નિધન ઘણા અંગોના નિષ્ક્રિય થઇ જવાના કારણે થયું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
