દેશને 2 વંદે ભારત ટ્રેનની સૌગાદ આપવશે પીએમ મોદી, જાણો બંને એક્સપ્રેસ વિશે
Vande Bharat Express PM Nraendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશને વધુ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપશે. પીએમ નરેન્દ્ર મોદી શનિવારે સિકંદરાબાદ તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ અને ચેન્નઇ કોયંબદુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. લીલી ઝંડી દેખાડ્યા બાદ ભારતીય રેલવે જાથી બે વધુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું સચાલન શરુ કરશે. પીએમ મોદી 8 અને 9 એપ્રિલ તેલંગાણા અને તમિલનાડુ અને કર્ણાટકાના પ્રવાસે છે.

આજે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર પીએમ મોદી સિંકદરાબાદ તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડશે. સિંકદરાબાદ તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ત્રણ મહિના બાદ તેલંગાણાથી શરુ કરવામાં આવશે. અને બીજી વંદે ભારત ટ્રેન છે.
સિંકદરાબાદ તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ, આઇટી સિટી હૈદરાબાદને ભગવાન વેકંટેશ્વર તિરુપતિ બાલાજી સાથે જોડીને ટ્રેન બંને શહેરોમાં વચ્ચે યાત્રાના સમયને લગભગ સાડા ત્રણ કલાક ઓછો કરી દેશે. અને તીર્થ યાત્રીઓ માટે વિશેષ રુપથી ફાયદો થશે.
ટ્રેન બને શહેરો વચ્ચે અઠવાડીયમાં 6 દિવસ ચાલવાની આશા છે. ટ્રેન સિંકદરાબાદથી સવારે 11:30 વાગ્યે નિકળે અને રાતના 9 વાગ્યે તિરુપતિ રેલવે સ્ટેશન પર પહોચી જશે. ટ્રેનના 8 કલાક 30 મીનીટ સમયમાં 660.77 કિલોમીટર ની યાત્રા કરવાનું અનુમાન છે. ટ્રેન હાલમાં પહેલાના મુકાબલે 3 કલાક 20 મીનીટ ઝડપી ચાલશે.
એમજીઆર ચેન્નઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર એક સમારોહ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ચેન્નઇ કોયંબતુર વંદે ભારત એક્સપ્રેસની લીલી ઝંડી દેખાડશે. ચેન્નઇ કોયંબતોર વંદે ભારત એક્સપ્રેસ, ચેન્નઇ અને કોયંબતોર વચ્ચે 6 કલાક 10 મીનીટમાં 495.28 ની દુરી કાપશે. આ ટ્રેન તિરુપતિ, ઇરોડ અને સલેમમાં રોકાણ કરશે. ટ્રેન બુધવારને છોડીને તમામ દિવસો ચાલશે.
-----------------------------------------------------
9
IPL 2023: આજે આઇપીએલમાં કોની કોની વચ્ચે છે મેચ જાણો
IPL Match Today: આઇપીએલમાં સોલમી સિજનના 11 મા મુકાબલો ગુવાહાટીમાં બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે યોજાશે
Today Match: આઇપીએલ 2023 માં આજે ડેબલ હેટર મુકાબલો છે જેમા પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે યોજાશે. આ સીજનનો 11 મો મુકાબલો છે. જે ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ મેદાનને રાજસ્થાન રોયલ્સ અને પોતાના હોમ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરે છે. ગઇ મેચમાં પંજાબ કિંગ્સે 5 રનોથી અંહિયા હાર આપી હતી. પરંતુ તે મુકાબલામાં જેવી રીતે સિમરોહન હેટમાયર અને યુવા ભારતીય પ્રતિભા ધ્રુવ જુરેલે વાપસી કરી હતી. તે ટીમ માટે પોઝિટિવ છે. આજે અંહિયા ટીમ ગયા મેચમાં મળેલી હાર છતા આત્મવિશ્વાસ સાથે મુકાબલામાં ઉતરશે.
રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીમાં બે મેચ જીતી ચૂકી. આજના મુકાબલામાં તે પોતાના સ્ટાર બેટ્સમેન જોસ બટલરને મીસ કરી શકે છે. જે ગઇ મેચમાં આંગળીમાં ઇજા બાદ ત્રીજા નંબર પર રમવા માટે આવયા હતા. જો કે સંજુ સેમસને કહ્યુ કે, બટલરને બેટિગ કરવામાં કોઇ જ પ્રોબ્લેમ થઇ નહોતી. પરંતુ ટીમના ડરેક્ટર કુમાર સંગાકાર અનુસાર તે મેડિકલ સ્ટાફ પાેથી રિપરો્ટ મેળવાની રાહ જોઇ રહ્યા છે. ત્યાર બાદ તેને લઇને નિર્ણય કરવામાં આવશે.
દિલ્હી કેપિટલ્સ, ટીમ અત્યાર સુધીની બંને મેચ હારી ચુકી છે. આજે તેમની પાસે મિશેલ માર્શની સેવા પણ ઉપલબ્ધ નથી. જે પોતાની લગ્ન માટે ઓસ્ટ્રેલિયા પરત ગયો છે અને એક સપ્તાહ સુધી તે ટીમથી દુર રહેશ . આ દરમિયાન પૃથ્વી શો અને ડેવિડ વોર્નર ઉપર ઘણી મોટી જવાબદારી હશે. ડીસી જેટલુ જલ્દી તે પોતાની વાપસી કરવા માગશે. કેમ કે તે પાછળની સીજનમાં તે પણ મજબુ ટીમ રહી છે. તેમના પર જીત મેળવાનુ ખાસ દબાણ હશે.
આજની આઇપીએલનો પહેલો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ગોવહાટીમાં બપોર 3:30 વાગ્યે શરુ થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
