પીએમ મોદી આજે વર્ચ્યુઅલ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને 10.45 વાગે કરશે સંબોધિત
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી એ વિશે માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી આજે સવારે 10.45 વાગે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020ને સંબોધિત કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી એ વિશે માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી આજે સવારે 10.45 વાગે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020ને સંબોધિત કરશે. પીએમઓ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે IMC-2020નુ આયોજન ભારત સરકારના દૂરસંચાર વિભાગ અને સેલ્યુલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા(COAI) તરફથી કરવામાં આવી રહ્યુ છે. આનુ આયોજન 8થી 10 ડિસેમ્બર 2020 સુધી કરવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી આઠ ડિસેમ્બરે સવારે 10.45 વાગે આઈએમસી 2020ને સંબોધિત કરશે. આનો ઉદ્દેશ્ય વિદેશી તેમજ સ્થાનિક રોકારણને ગતિ આપવી, દૂરસંચાર તથા ઉભરતા પ્રોદ્યોગિકી સેક્ટરમાં સુધારા અને વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020નો વિષય 'સમગ્ર અન્વેષણ - સ્મા્ર્ટ, સુરક્ષિત, ટકાઉ' છે. આના આયોજનનો ઉદ્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, ડિજિટલ સમાવેસ અને નિરંતર વિકાસ, ઉદ્યમ તથા અન્વેષણને પ્રોત્સાહિત કરવાનો છે.
આઈએમસી 2020માં વિવિધ મંત્રાલય, દૂરસંચાર કંપનીઓના સીઈઓ, વૈશ્વિક સીઈઓ, 5જી ડોમેન વિશેષજ્ઞ, એઆઈ, ઈન્ટરનેટ ઑફ થિંગ્ઝ, ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ તેમજ એજ કમ્પ્યુટિંગ, બ્લૉકચેન, સાઈબર સુરક્ષા, સ્માર્ટ સિટી અને ઑટોમેશન ક્ષેત્ર માટે લોકો શામેલ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
