વડાપ્રધાને ઇદ-એ-મિલાદ-ઉન-નબીની લોકોને પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજરત મોહમ્મદના જન્મદિવસ ઇદ એ મિલાદ ઉન નબીના અવસર પર રવિવારે દેશવાસીઓને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. દેશમાં શાંતિ અને સોહાર્દની ભાવના મજબૂત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

Greetings on the auspicious occasion of Eid-e-Milad-un-Nabi. May the spirit of peace, harmony & compassion be strengthened in society.
— Narendra Modi (@narendramodi) January 4, 2015 આ ઉપરાંત દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ દેશવાસીઓને ઇદ-એ-મિલાદ-ઉન-નબીના પવિત્ર અવસર પર શુભેચ્છા સંદેશ આપ્યો છે.
Greetings & good wishes on Milad-un-Nabi, let us resolve this day to help the needy & work for well-being of all #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) January 4, 2015 અત્રે નોંધનીય છે કે આજે આખા દેશભરમાં ઇદ-એ-મિલાદ-ઉન-નબીની ઉજવણી કરવામાં આવી.
May the Holy Prophet’s teachings of universal love & compassion guide us to live in fellowship, harmony & unity #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) January 4, 2015 -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
