મોદી ગવર્નેન્સથી નહીં, મોબાઇલ ગવર્નેન્સથી બદલાશે દેશ: મોદી
નવી દિલ્હી, 1 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહત્વાકાંક્ષી 'ડિજિટલ ઇન્ડિયા' પરિયોજનાની શરૂઆત કરી છે. આ અવસર પર મુકેશ અંબાણી, અજીમ પ્રેમજી, સાયરસ મિસ્ત્રી અને સત્યા નડેલા સહિતના ઉદ્યોગ જગતના નામી ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.
આ અવસર પર દેશનો ઐતિહાસિક પળ ગણાવતા વડાપ્રધાને જણાવ્યું કે આજ પછી દેશનો દરેક નાગરિક અપડેટ રહેશે. આ અવસર પર મોદીએ જ્યાં ડિજિટાઇજેશન અંગે સરકારનું વલણ રાખ્યું ત્યારે ઉદ્યોગજગતની ઉચ્ચ હસ્તીઓ ડિજિટલ ક્રાંતિને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં પોતાના વિચાર રાખ્યા.
આપને જણાવી દઇએ કે ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ ડિજિટલ ઇન્ડિયા પોર્ટલ, મોબાઇલ એપ, માઇગવ મોબાઇલ એપ, સ્વચ્છ ભારત મિશન એપ અને આધાર મોબાઇલ અપડેટ એપ જેવી સુવિધાઓ મળશે, આ સુવિધા હેઠળ લોકો સીધી રીતે સરકાર સાથે જોડાશે.
લોકોના વિચાર બદલાશે, જોબ જ જોબ: મુકેશ અંબાણી
આ અવસર પર દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા સરકાર તરફથી ચલાવવામાં આવેલ એક મોર્ડન વિચારનો પ્રતિક છે, હું તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરું છું. તેના દ્વારા આવનાર વર્ષોમાં 500000 નવી નોકરીઓ ઉપજશે અને આપણા નવયુવાનો પાસે નવા વિચાર અને નવી જોબ હશે.
આવો જાણે આ પ્રસંગે દેશના વડાપ્રધાન અને ઉદ્યોગપતિઓએ શું કહ્યું...
|
'ડિજિટલ ઇન્ડિયા' પરિયોજનાની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહત્વાકાંક્ષી 'ડિજિટલ ઇન્ડિયા' પરિયોજનાની શરૂઆત કરી છે.આ અવસર પર દેશનો ઐતિહાસિક પળ ગણાવતા વડાપ્રધાને જણાવ્યું કે આજ પછી દેશનો દરેક નાગરિક અપડેટ રહેશે.

આજનું બાળક ચશ્માથી નહીં મોબાઇલથી રમે છે: વડાપ્રધાન
આ અવસર પર વડાપ્રધાને જણાવ્યું કે ડિજિટલ શક્તિને સમજવું તે સમયની માંગ છે, આજના બાળકો ચશ્મા સાથે નહીં પરંતુ મોબાઇલ સાથે રમે છે. હવે આપણે તે નહીં વિચારીએ તો આપણે પાછળ રહી જઇશું.

મોદી ગવર્નેન્સથી નહીં, મોબાઇલ ગવર્નેન્સ
વડાપ્રધાને જણાવ્યું કે આવનારા સમયમાં દેશ એમ-ગવર્નેન્સથી બદલાશે. તેનો અર્થ મોદી ગવર્નેન્સથી નહીં, મોબાઇલ-ગવર્નેન્સથી છે, આખી સરકાર આપને મોબાઇલમાં કેદ થવાની છે.

સાડા ચાર લાખ કરોડ રૂપિયાનું રોકાણ
મોદીએ જણાવ્યું કે 'રવિશંકર પ્રસાદજીએ જણાવ્યું કે તેનાથી સાડા ચાર લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવશે અને લગભગ 18 લાખ લોકોને રોજગાર મળશે જે એક સારી શરૂઆત છે.'

આખો દેશ બનશે એક-સમાન
મોદીએ જણાવ્યું કે દેશનો એક મોટો વર્ગ ડિજિટલ દુનિયા સાથે જોડાયો નથી, જેને આપણે જોડીશું. ડિજિટલ દ્વારા આખો દેશ એક સમાન થશે, કોઇ ગરીબ નહીં કોઇ ધનવાન નહીં સૌ સમાન.
|
મુકેશ અંબાણીએ કર્યા વખાણ
આ અવસર પર દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા સરકાર તરફથી ચલાવવામાં આવેલ એક મોર્ડન વિચારનો પ્રતિક છે, હું તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરું છું.

શું છે ડિજીટલ ઇન્ડિયા વીક વાંચો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
