મોદી અને ઓબામા એરપોર્ટ પર ભેટી પડ્યા, જુઓ તસવીરો
નવી દિલ્હી, 25 જાન્યુઆરી: દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા થોડા જ સમય પહેલા ભારત આવી પહોંચ્યા છે. ત્રણ દિવસના ખૂબ જ ખાસ પ્રવાસ માટે ઓબામા પોતાની પત્ની મિશેલ સાથે દિલ્હી આવી પહોંચ્યા. પોતાના ખાસ વિમાન એરફોર્સ વનથી તેઓ પાલમ એરપોર્ટ પર પહોંચ્યા. જેમના સ્વાગત માટે તેમના ખાસ મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અત્રે હાજર રહ્યા અને ઊર્જા સાથે તેમને ભેંટીને સ્વાગત કર્યું.
અત્રે નોંધનીય છે કે બરાક ઓબામા રાજઘાટથી હૈદરાબાદ હાઉસ પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઓબામાનું સ્વાગત સન્માન કર્યું. તેઓ હજી ત્રણ કલાક સુધી હૈદરાબાદ હાઉસમાં જ રહેશે. બંને દેશો વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે.
મોદી અને ઓબામા એરપોર્ટ પર ભેટી પડ્યા, જુઓ તસવીરો....

મોદી ઓબામાને ભેટી પડ્યા
મોદીએ સ્વાગત કર્યું ઓબામાનું, બંને એકબીજાને ભેટી પડ્યા

મોદીએ ઓબામા માટે તોડ્યો પ્રોટોકોલ
મોદીએ ઓબામાના સ્વાગત માટે તોડ્યો પ્રોટોકોલ

મોદીએ જાતે એરપોર્ટ પર જઇને ઓબામાને વધાવ્યા
મોદીએ જાતે એરપોર્ટ પર જઇને ઓબામાને વધાવ્યા

ઓબામા પોતાની પત્ની મિશેલ સાથે દિલ્હી આવી પહોંચ્યા
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા થોડા જ સમય પહેલા ભારત આવી પહોંચ્યા છે. ત્રણ દિવસના ખૂબ જ ખાસ પ્રવાસ માટે ઓબામા પોતાની પત્ની મિશેલ સાથે દિલ્હી આવી પહોંચ્યા.

મોદીએ ઊર્જા સાથે તેમને ભેંટીને સ્વાગત કર્યું
પોતાના ખાસ વિમાન એરફોર્સ વનથી તેઓ પાલમ એરપોર્ટ પર પહોંચ્યા. જેમના સ્વાગત માટે તેમના ખાસ મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અત્રે હાજર રહ્યા અને ઊર્જા સાથે તેમને ભેંટીને સ્વાગત કર્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
