આ 5 વાતો નરેન્દ્ર મોદીના વિરોધીઓ જરૂર વાંચે
કહેવામાં આવે છે કે ખામીઓ શોધવી દુનિયાનું સૌથી સરળ કામ છે. ક્યારેય-ક્યારેક બિનજરૂરી ખામીઓ શોધીઓને લોકતંત્ર આવી વાતોમાં ફસાઇ છે. જ્યાંથી ના વિકાસનો માર્ગો નક્કી થાય છે અને ના તો સ્પષ્ટ રાજનીતિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુશાસનનો વાયદો કરીને સત્તામાં આવ્યા હતા.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટને આધાર બનાવીએ તો તેમના આ વાયદાઓની અસર હવે જોવા મળી રહી છે. વિપક્ષ સતત નારા લગાવી રહ્યું છે કે 'સારા દિવસો દેખાતા નથી' પરંતુ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે નવી સરકારી અસર જોવા મળી રહી છે.
એટલું જ નહી, ડબ્લ્યૂએફનો વાર્ષિક અધ્યયન રિપોર્ટના અનુસાર, સરકારી ઓફિસોમાં પક્ષપાતને લઇને ભારતના રેકિંગમાં 45 અંકનો સુધારો થયો છે. આ 94મા સ્થાનેથી 49મા નંબર પર આવ્યો છે. ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓના મુકાબલે આપણે પાછળ છીએ પરંતુ આશાનું કિરણ આપણને સમયની સાથે આગળ લઇ જશે તેની ના નથી. આ 5 વાતોમાં સમજીએ કે કયા પ્રકારે મોદી સરકારે આંતરાષ્ટ્રીય-રાષ્ટ્રીય મંચ પર પોતાને સાબિત કર્યા છે.

વાત વિશ્વાસની
વિશ્વાસના પાસા પર ગત વર્ષે ભારત 115મા સ્થાન પર હતું. હવે 50મા સ્થાન પર છે. એટલે વિશ્વાસ 65 ટકા વધ્યો છે. આ પહેલૂ પર સિંગાપુર પ્રથમ, કતર બીજા અને સંયુક્ત અરબ અમીરાત ત્રીજા સ્થાન પર છે. આ ખરેખર પ્રેરિત કરનાર આંકડા છે.

વાત પક્ષપાતની
પક્ષપાત પર આ પહેલાં ભારત 94મા સ્થાન પર હતું. હવે 49મા સ્થાન પર છે. કતર પ્રથમ, ન્યૂઝિલેંડ બીજા અને સિંગાપુર ત્રીજા સ્થાન પર છે. આ મોટું રાજકીય પરિવર્તન સાબિત થઇ શકે છે.

વાત ધનની બરબાદીની
આ મુદ્દે ગત વર્ષે ભારત 98મા સ્થાન પર હતું. હવે 60મા સ્થાન પર ગયું છે. સ્થિતિમાં સુધાર 38 અંકોનો જોવા મળ્યો છે. ન્યૂઝિલેંડ પહેલાં, ડેનમાર્ક બીજા અને ફિનલેંડ ત્રીજા નંબર પર છે. કાળાનાણા પર સરકારની પહેલ પણ આ પાસાનું સાક્ષી છે.

વાત લાંચની
ખૂસણઘોરીમાં ગત વર્ષે ભારત 10મા સ્થાન પર હતું. હવે 93મા સ્થાન પર છે. સૌથી ઓછી ઘૂસણખોરીની સાથે ન્યૂઝિલેંડ પ્રથમ, ફિનલેંડ બીજા અને સિંગાપુર ત્રીજા સ્થાન પર છે. જો કે હવે સંપૂર્ણપણે ભષ્ટ્રાચાર પર અંકુશ લગાવવાની પહેલ થઇ છે. તે કહી ન શકાય.

વાત નિર્ણાયકપરખ હોવાની
ઉદાહરણ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વતંત્રા દિવસ પર દરેક સાંસદને એક-એક ગામ દત્તક લેવાનો નિર્દેશ કર્યો છે. કરનાલના સાંસદ અશ્વિની ચોપડાએ નલીપાર ગામને દત્તક લીધું છે. ગામની કુલ વસ્તી સાડા 8 હજાર છે. ગામના સરપંચ પ્રકાશ દેવીના અનુસાર સાંસદના ગામમાં 5 ટોયલેટનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
