':તમામ ધર્મોનું ઘર છે ભારત': US કોગ્રેસના સંયુક્ત સત્રને સબોધિત કરનાર દુનિયાના બીજા નેતા બન્યા મોદી
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે અમેરિકાી કોગ્ર્રેસના સંયુક્ત સત્રને બીજી વાર સબોધિત કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ કે, આ સમ્માન માટે 140 કરોડ ભારતીયો તરફથી આભાર વ્યક્ત કરુ છુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, અમેરિકી કોગ્રેસ કરવુ હમેશા એક મોટુ સમ્માન હતુ અને બે વાર એવુ કરવુ એક અસાધારણ વિશિષાધિકાર છે.

પીએમ મોદીએ કહ્યુ કે, "હુ જોઇ રહ્યુ છુ કે, હુ જોઇ શકુ છુ કે, તમારામાથી અડધા લોકો 2016 માં અંહિયા હતા. હુ બીજી અડધા ભાગમાં જુના દોસ્તો અને નવા દોસ્તોનો ઉત્સાહ પણ જોઇ શકુ છેુ.
તમને જણાવી દિએ કે, આ કોઇ પણ દેશના પ્રધાનમંત્રી માટે પહેલા અવસર હતો કે, તે બીજી વાર સયુક્ત દનને સંબોધિત કરી રહ્યા છે.
પીએમ મોદીઇજરાયલના પ્રધાનમંત્રી બેજામિન નેતન્યાહૂના બાદ બીજી વિશ્વ નેતા છે જેમણે સંયુક્ત સદનને એક કરતા વિધારે વાર સંબોધિત કરવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યુ છે,
પીએમ મોદીએ અમેરિકી કોગ્રેસમાં કહ્યુ કે, અમે વસુધેવ કુટુંબકમ ના આદર્શ વ્યક્યમાં વિશ્વાસ કરીએ છીએ અમારા માટે દુનિયા એક પરિવાર છએ. દુનિયાની સાથે તમારે દેરકના લાભ માટે છે. જ્યારે અમે જી 20 શિખર સમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છીએ તો અંહિયા એક પૃથ્વી એક પિરવાર એક ભવિષ્ય વિષય પર ણ જોઇ શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
