PM Modi એ લખ્યુ સતીશ કૌશિકની પત્નીને શોક પત્ર, અનુપમ ખેર ટ્વીટર પર શેર કરી પોસ્ટ
પ્રધાનમંત્રી મંત્રી મોદીએ સતીશ કૌશિકની પત્નીને એક પત્ર લખીને દુખની લાગણી વ્યક્ત કરી હતી. જે પત્ર અનુપમ ખેરે ટ્વીટર પર શેયર કરીને તેમનો આભાર માન્યો હતો.
સતીશ કૌશિકના નિધન બાદ જેવી રીતે શોકની લહર દોડી ગઇ છે. તે આજે પણ શાંત નથી પડી તેમના ફૈન્સ લગાતાર સોશિયલ મીડિયા પર તેમને લઇને વાત કરે છે. પરંતુ અત્યાર જે ખબર સામમે આવી રહી છે તે આશ્ચર્યચકીત કરનાર છે. જાણાવા મળ્યુ છે કે, પીએમ મોદીએ સતીશ કૌશિકની પત્નીને શૌક પત્ર લખ્યો છે. આ પત્ર સામે આવ્યો છે. તને અનુપમ ખેરે શેયર કર્યો છે.

અનુપમ ખેરે સતીશ કૌશિકની પત્નીની તરફથી પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. અનુપમ ખેરે પત્ર સાથે હિન્દીમાં ટ્વીટર પર લખ્યુ "આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદેી, તમારો સંવેદનશીલ પત્ર એ આ દુખની ઘડીમાં મારા પરીવાર માટે મહરમનું કામ કર્યુ છે.
દેશના પ્રધાનમંત્રીએ આના પર સંવેદના વ્યક્ત કરતા "પોતાનુ જવુ ત્યાર તે દુખને શહન કરવાની શક્તી મળે છે. અમારી દિકરી વંશિકા, અમારા પુરી પરીવાર અને સતીશજીના તમામ ચાહનાર તરફથી હુ તમારો ધન્યાવાદ આપુ છુ. ઇશ્વરને તમારી લાંબી ઉમરની સ્વસ્થ્ય જીવનની કામના કરુ છુ.
સાદર શશી કૌશિક" ત્યાર બાદ ફેન્સ પીએમ મોદીના મોટા દિલના વખાણ કર્યા છે. અને તેનો આભાર માન્ય છે. પીએમ મોદી સતીશ કૌશિકના મોટા ફૈન રહ્યા છે. તમણે તેમની ફિલ્મો જોઇને તેનો આનંદ લીધો છે. હવે તેમના નિધન પાદ તેમના ફૈન્સ પરીવાર અને દોસ્તો દુખી થયા છે. અને ઇંડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે.
-
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
