PM Modi Varanasi Visit: પીએમ મોદી આજે વારણસીના પ્રવાસે, જાણો શુ છે એજેન્ડા
PM Narendra Modi Varanasi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ શુ્ક્રવારે વારાણસીના પ્રવાસે જશે. વારાણસીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1780 કરોડો રૂપિયાના અલગ અલગ પરીયોજનાઓનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરવા માટે વારાણસીમાં રહેશે. સવારે અંદાજે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરમાં વન વર્લ્ડ ટીવી રમિટને સંબોધિત કરશે.

બપોરના અંદાજે 12 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંપૂર્ણનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય મૈદાનમાં 1780 કરોડ રૂપિયા કરતા વાધારેના અલગ અળગ પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ ક્ષય રોગ દિવસના અવસર પર એક વિશ્વ ટીબી શિખર સમ્મેલનને પણ સંબોધિત કરશે. આ શિખર સમ્મેલન સ્વાસ્થ્ય અે પરીવાર કલ્યાણ મંત્રાલય અને સ્ટોપ ટીબી પર્ટનરશીપ દ્વારા આયોજીત કરવામાં આવી રહી છે.
2001 માં સ્થાપિત સ્ટોપ ટીબી પાર્ટનરશીપ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હોસ્ટ કરવામાં આવેલ સંગઠન છે. જે ટીબીથી પ્રભાવીત લોકો, સમુદાયો અને દેશોની આવાજને પ્રોત્સાહીત કરે છે.
આયોજન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટીબી મુક્ત પંચાયત પહેલ સહિત અલગ અળગ પહોલોનું શુભારંભ કરાવશે. આ દરમિયાન પીએમ મોદી નાના ટીબી નિવારક ઉપચાર અને ટીબી માટે પરિવાર કેન્દ્ર દેખબાલ મોડલનુ અધિકારીક પૈન ઇન્ડિયા રોલઆઉટ પણ જનતા સામે રાખશે. માર્ચ 2018 માં નવી દિલ્હીમાં આોયોજીત એંડ ટીબી શિખર સમ્મેલન દરમિયાન પીએમ મોદીએ નિર્ધારીત સમય પહેલા પાચં વર્ષ પહેલા 2025 સુધીમાં ટીબી સંબંધીત એસડીજી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતને આહ્વાન કર્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
