SCO Summit 2023: એસસીઓ શિખર સમ્મેલનનું ભારતમાં આયોજન, પીએમ મોદી કરશે અધ્યક્ષતા
SCO Summit 2023: સંઘાઇ સહોયગ સંગઠનના 22 માં શિખર સમ્મેલન 4 જુલાઇના રોજ આયોજન કરવામાં આવ્યુ છે. ભારતીય એસીસઓ શિખર સમ્મેલનની અધ્યક્ષતા કરશે. વર્ચ્યુઅલી ફોર્મેટમાં આ શિખર સમ્મેલનનું આયોજન થશે ભારતે ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના સમરકંદ શિખર સમ્મેલનમાં એસસીઓની અધ્યક્ષતા કરી હતી.

એસસીઓના તમામ સભ્ય દેશો ચીન, રુસ, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકકિસ્તાન અને ઉજબેકિસ્તાન શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ શિખર સમ્મેલનની અધ્યક્ષતા પ્રધાનમંત્રી મોદી કરશે.
અન્યો દેશોની વાત કરવામાં આવે તો ઇરાન, બેલારુસ અને મંગોલિયાને આમત્રિત કરવામાં આવ્યા છે. એસસીઓના નિયમ અનુસાર તુર્કમેનિસ્તાનને પણ અધ્યક્ષતાના અતિથિના રુપમાં આમંત્રિત કરવાામાં આવ્યા છે.
2018 એસસીઓ શિખર સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએઆ સિક્યોર સંક્ષિપ્ત નામ આપ્યુ હતુ. સીક્યોરીટિ ઇકોનોમી એન્ડ ટ્રેન્ડ, કનેક્ટીવિટી, યુનિટી, રીસ્પેક્ટ ફોર સોવરિનિટી ટેરિટરી ઇન્ટરગ્રીટી એનવાયરમેન્ટ
વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યુ હતુ કે, એસસીઓની અધ્યક્ષતા ભારત કરશે. આ શિખર સમ્મેલન વર્ચ્યુઅલી મોડમાં કરવામાં આવ્યુ છે. ભારતે કુલ 134 બેઠકો અને કાર્યક્રમોની મેજબાની કરી છે. જેમા 14 મંત્રિસત્રીય બેઠકોનો સમાવેશ થાય છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
