પીએમ મોદી આજે દેશને સોપશે વધુ એક એક્સપ્રેસ વે, 118 કિલોમીટરનું સફર ફક્ત75 મીનિટમાં કાપશે
પીએમ મોદી આજે કર્ણાટકના પ્રવાસ પર બેંગ્લુરુ-મેસુર એક્સપ્રેસવે નું ઉદ્દઘાટન કરશે. આ એક્સપ્રેસવે 118 કિલોમીટર લાંબો છે. જેને 8480 કરોડમાં તૈયાર કરવામાં આવ્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને આજે એક દેશ પીએમ મોદી કર્ણાટકના પ્રવાસે જશે. જ્યા તે બેંગ્લુરુ-મેસુર એક્સપ્રેસવેનું ઉદ્દઘાટન કરશે. અને તે તેને દેશને સમર્પિત કરશે. આ સિવાય પીએમ મોદી હોસાપેટ રેલવે સ્ટેશનનું ઉદ્ધઘાટન કરશે. જેને હંપી માઉટેનની તર્જ પર ડિઝાઇન કરવામા આવ્યુ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે ની વાત કરવામાં આવે તો તને 8480 કરોડમાં તૈયાર કરવામાં આવી છેઆ 118 કિલોમીટર લાંબો છે. આ સફરને પહેલા કાપવામાં અદાજે ત્રણ કલાક લગાવામાં આવતો હતો. પ્રરંતુ એક્સપ્રેસવે દરમિયાન બન્યા બાદ આ સફર માત્ર 75 મીનટમાં કાપી શકે છે.

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર પીએમ મોદી 16000 કરોડ રૂપિયાની પરિયોજનાનુ લોકાર્પણ અને શિલાયન્સ કરશે. 12 વાગ્ય માંડ્યામાં મુખ્ય સડકનું પણ લોકાર્પણ અને શિલાયન્સ કરશે. ત્યાર બાદ સવા ત્રણ વાગે હૂબલી ઘારવાડ પરિયોજનાનો ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. જણાવી દઇએ કે, પીએમ મોદી કર્ણાટકનો 6 પ્રવાસ છે. આ વર્ષે પ્રદેશમાં એપ્રિલ મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થશે. એવામાં લગાતાર પીએમ મોદી અહિયાનો લાગાતાર પ્રવાસ કરી રહ્યા છે. જ્યા તે ઘણી પરિયોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્દઘાટન કરશે.
બેંગલુરુ-મેસૂર એક્સપ્રેસવે ની ગત કરીએ તો પરિયોજના એનએચ 275 અતંર્ગત આવે છે. તેને સિક્વલ લેન હાઇવે બનાવામાં આવી છે. જે 118 કિલોમીટર લાંબી છે. તેના પર કુલ 8480 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. આ એક્સપ્રેસવે પર ચાર રેલ ઓવરબ્રિજ, 8 બ્રીજ,40 નાના પુલ, 89 અંડરપાસ છે. આ સાથે પીએમ મોદી મૈસૂર-ખુશાલનગર ફોર લેન હાઇવેની પણ આધારશીલા રાખશે. જે 92 કિલોમીટર લાબી છે. તેના પર 4130 કરોડ રૂપિયાનો ખર્ચ હશે. આ હાઇવેના તૈયાર થયા બાદ પાંચ કલાકની સફર ફક્ત અઢી કલાકમાં પુરો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
