વડાપ્રધાને આપી સ્વામી વિવેકાનંદને જયંતી પર શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, 12 જાન્યુઆરી: સ્વામી વિવેકાનંદની જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે, આવા મહાન વ્યક્તિત્વને સત સત નમન.
स्वामी विवेकानंद को उनकी जयंती पर शत् शत् नमन pic.twitter.com/uIM6tgSG3k
— Narendra Modi (@narendramodi) January 12, 2015 વડાપ્રધાને જણાવ્યું કે વિવેકાનંદ માટે તેમના મનમાં અપાર શ્રદ્ધા છે, તેમના પ્રત્યે પોતાનું સમ્માન વ્યક્ત કરે છે. તેમણે જણાવ્યું કે વિવેકાનંદ વ્યક્તિગત રીતે મારા માટે પ્રેરણા સ્ત્રોત છે, તેમના વિચારો અને આદર્શોએ મને ઊંડાણપૂર્વક પ્રભાવિત કર્યા છે.
On his birth anniversary, I bow to Swami Vivekananda. He is a personal inspiration, whose thoughts & ideals have influenced me deeply.
— Narendra Modi (@narendramodi) January 12, 2015 વડાપ્રધાને જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ મહાન વિચારકોમાંથી એક માનવામાં આવે છે, અને તેમના પ્રેરણાના પ્રકાશ ભારતના સંદેશને વિશ્વ સુધી પહોંચાડે છે. વડાપ્રધાને જણાવ્યું કે આવો અમે ભારતની પ્રગતિમાં યુવાનોને એકીકૃત કરવામાં કોઇ કસર બાકી ના રાખીએ. સંપૂર્ણ રાષ્ટ્રમાં યુવા આધારિત વિકાસ સુનિશ્ચિત કરીએ. આપ સ્વામી વિવેકાનંદની એ મહત્વપૂર્ણ વાતોને અને વિચારોને એકબીજા સાથે વહેંચો જેનાથી આપનું જીવન પ્રભાવિત થયું હોય. વડાપ્રધાને જણાવ્યું કે તેઓ આજે સાંજે આવા કેટલાંક સંદેશાઓને પણ રીટ્વિટ કરશે.
Swami Vivekananda is revered as one of the most prolific thinkers & a guiding light who took India's message to the entire world.
— Narendra Modi (@narendramodi) January 12, 2015 -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
