20 ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામોની ઘોષણા કરશે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામોની ઘોષણા કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામોની ઘોષણા કરશે. આ દેશના વાર્ષિક સર્વેક્ષણનુ પાંચમુ સંસ્કરણ છે. આ આખો કાર્યક્રમ ઑનલાઈન હશે. જેમાં દેશના સ્વચ્છતા સર્વેક્ષણ 2020ની લિસ્ટ જારી કરવામાં આવશે. આમાં કહેવામાં આવી રહ્યુ છે કે ઈંદોરથી 9 એકમોને આમંત્રિત થવા માટે આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે. આ વખતે પણ સૌથી સ્વચ્છ શહેરમાં ઈંદોર પહેલા નંબરે છે.

વળી, રાજ્યએ આશા વ્યક્ત કરી છે કે ભોપાલ શહેર બીજા નંબરે હશે. ઈંદોર જિલ્લા માટે ખાસ વાત એ છે કે દેસના કેન્ટોનમેન્ટ બોર્ડ એરિયામાંથી એકલા ઈંદોરનો મહૂ કેન્ટ એરિયા જ આ લિસ્ટમાં શામેલ થયો છે. આ સાથે જ જબલપુર, બુરહાનપુર, રતલામ, સીહોર, ભોપાલ, શાહગંજ, કાંટાફોડને પણ ઑનલાઈન કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પહેલા ગયા સોમવારે શહેરી વિકાસ મંત્રાલય તરફથી 12 શહેરો માટે વીડિયો કૉન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યુ છે કે ઈંદોરનો સૌથી પહેલો નંબર છે અને 20 ઓગસ્ટને સ્વચ્છતા સર્વેક્ષણના સ્વચ્છતા સર્વેક્ષણના પુરસ્કારોનુ એલાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
આ છે પીએમ મોદીનુ ઑનલાઈન કાર્યક્રમનુ આખુ શિડ્યુલ
- 20 ઓગસ્ટની સવારે 11 વાગે પીએમ ઑનલાઈન કાર્યક્રમમાં શામેલ થશે.
- 11.20 વાગે સ્વચ્છ સર્વેક્ષણ 2020ના ડેશ બોર્ડની લૉન્ચિંગ થશે.
- 11.21થી અવૉર્ડની ઘોષણા થશે.
- 11.33 વાગે કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ મંત્રીનુ ભાષણ થશે.
- 11.38થી 12 વાગ્યા સુધુ પીએમનુ સંબોધન થશે.
- બીજા સત્રમાં પણ અલગ અલગ કેટેગરીના અવૉર્ડની ઘોષણા થશે.
- બપોરે 2.30 વાગે કાર્યક્રમ સમાપ્ત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
