Bakra Eid 2023: ઇદ ઉલ-અજહા પર શુ કહ્યુ પીએમ મોદીએ, કુવૈતના પ્રિસને પત્ર લઘી આપી શુભકામના
દુનિયાબરમાં 29 જૂને ઇદ ઉલ અજહાના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. તેને બકરી ઇદ પણ કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇદ ઉલ-અજહાની શુભકામના પાઠવી હતી.

પીએમ મોદીએ કુવેતના ક્રાઉ પ્રિંસ અને પ્રધાનોમંત્રીને પત્ર લખરીને ઇદ ઉલ અજહાની શુભકામાના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આ તહેવાર આપણએ "ત્યાગ કરુણા અને ભાઇચારાના મૂલ્યોની યાદ અપાવે છે.
પીએમ મોદીએ કહ્યુ કે, " ઇદ ઉલ અજહાના તહેવાર આપણને ત્યાગ, કરુણઆ અને ભાઇચારીના મૂલ્યોની યાદ અપાવે છે. જે એક શાંતિ પૂર્ણ અને સમાવેશી દુનિયાના નિર્માણ માટે બહુ જરૂરી છે. જેની આપણે બધા ઇચ્છા રાખીએ છીએ.
દુતાવાસે જાણકારી આપી હતી કે, પીએમ મોદીએ કુવેત ક્રાઉન પ્રિંસ અને પ્રધાનમત્રીનેએક વ્યક્તિગત પત્ર લખ્યો છે. ઇદ ઉલ- અજહાના તહેવારની શુભકામના પાઠવી હતી
દુતાવાસે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, " આપણે વ્યક્તિગત પત્રમાં ભારતના પ્રધાનોમત્રીએ જણાવ્યુ હતુ કે, ઇદ ઉલ અજહાના પવિત્ર તહેવાર ભારત ભરમાં લાખો મુસલમાનો દ્વારા માનવામાં આવે છે. આ આપણે બલિદાન, કરુણા અને ભાઇચારાના મૂલ્યોની યાદ અપાવે છે. જે શાંતિપૂર્ણ અે સમાવેશી દુનિયાના નિર્માણ માટે આવશ્યક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
