લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદની જંયતી પર પીએમ મોદીએ નમન કર્યુ
મહાન સ્વતંત્રતા સેનાની લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદની જંયતીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાદ કર્યા હતા. દેશના બને નતા મહાન સંપૂતોને પીએમ મોદીએ ટ્વીટ કરીને નમન કર્યુ હતુ.

પીએમ મોદીએ લોકમાન્ય તિલકને યાદ કરતા લખ્યુ કે પૂર્ણ સ્વરાજની માગથી વિદેશી હૂકુમતની પાયો હલાવી નાખનાર દેશના અમર સેનાની લોકમાન્ય તિલકને તેની જન્મ જયતી પર કોટિ કોટી નમંન. આઝાદીના આંદોલનમાં તેમના સહાસ, સઘર્ષ અને સમર્પણની વાર્તા દેશવાસીઓને સદાય પ્રેરણા આપશે.
ચંદ્રશેખર આઝાદને યાદ કરતા પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ કે, દેશના મહાન સપુત ચંદ્રશેખર આઝાદને તેમની જયંતી પર કોટી કોટી નમન, માતૃભૂમિની રક્ષા માટે તેમના બલિદાનની સ્ટોરી દેશવાસીઓને હમેશા પ્રેરિત કરતા રહેશે.
જણાવી દઇએ કે, બાલ ગંગાધર તિલકનુ પુરુ નામ કેશ ગગાધર તિલ હતુ. તેમનો જન્મ 23 જુલાઇ 1856 ના રોજ તયો હતો. તેમનો જન્મ મહારાષ્ટ્રના રત્નગિરીમાં થયો હતો. તિલકને અંગ્રેજોએ ક્રાંતિકારીઓએ પત્ર લખીને આરોપમાં ધરપક પકડ કરી હતી. તેમણે 6 વર્ષની સજા પણ સંભળાવામાં આવી હતી. જેલમાં રહેનાર તેમણે 400 પજેની ગીતા રહસ્ય લખી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
