PM Modi Oath Taking Ceremony LIVE in Gujarati : નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા
PM Modi Oath Taking Ceremony LIVE and Latest News in Gujarati: નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે. આના માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે.

શપથ ગ્રહણમાં વિશ્વના ઘણા દેશોના દિગ્ગજ નેતાઓ ઉપરાંત ઘણી જાણીતી હસ્તીઓ, રાજકારણીઓ અને વિશેષ સન્માનથી સન્માનિત લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. અહેવાલો છે કે નરેન્દ્ર મોદી સાથે સાથે 30 જેટલા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.
નરેન્દ્ર મોદીના મોદીના શપથ ગ્રહણમાં લગભગ 8 હજાર વિશેષ મહેમાનો હાજરી આપી રહ્યા છે. ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસના લગભગ 1100 ટ્રાફિક કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે શપથ ગ્રહણ દરમિયાન ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે.
Congratulations to @narendramodi on winning a third term as Prime Minister. You have strengthened India's position as a source of innovation for global progress in sectors like health, agriculture, women-led development, and digital transformation. Look forward to a continued…
— Bill Gates (@BillGates) June 9, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
