Walmart CEO સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત, કહ્યુ સાર્થક રહી મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૉલમાર્ટના સીઇઓ ડગ મેકમિલન સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ બેઠક બાદ પ્રધાનમંત્રીએ એક પોસ્ટ લખી જમા તેમણે જણાવ્યુ હતુ. આ મુલાકાત સફળ રહી અને વિવિધ મુદ્દા પર ચર્ચા થઇ હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પણ જણાવ્યુ હતુ કે, તે ભારતમાં રોકાણ કરવા માટે એક આકર્ષક ડેસ્ટીનેશનના રૂપમાં જોઇ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યુ કે, વૉલમાર્ટના સીઇઓ ડગ મેકમિલન સાથે બેઠીને સાર્થક રહી હતી. અણે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. ભારતમા રોકાણ માટે એક આકર્ષણના રુપમાં જોઇને ખુશી થઇ
13 મે ના રોજ Walmart Inc ટ્વીટ કર્યુ હતુ. અ લખ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સારી વાતચીત માટે આભાર માન્યો હતો. અણે 2027 માં ભારતથી પ્રતિવર્ષ 10 લાખ ડોલર આયાત કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ અને ભારતને એક મજબુત બનાવા માટે રસદ, કૌશલ વિકાસ અને સપ્લાઇ યુનિટને મજબુત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પોસ્ટમાં આગળ લખ્યુ કે, સીફુડ અને અન્ય સામાનોમાં વૈશ્વીક નિર્યાત કરવામાં આવશે.
The meeting with Mr. Doug McMillon, CEO of @Walmart, was a fruitful one. We had insightful discussions on different subjects. Happy to see India emerge as an attractive destination for investment. https://t.co/o6YgFfgbF5
— Narendra Modi (@narendramodi) May 14, 2023
વૉલમાર્ટ ઇંકે એક ટ્વીટમાં મૈકમિલનના માધ્યમથી લખ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત અમમારા ભારત સાથે કામ કરવા માટે સંયુક્ત મુલ્યને મજબૂત કરશે. સાથે જ મળીને દેશના આર્થિક વિકાસ કરવાના સમર્થન કરવાનુ ચાલુ રાખીશુ અને અવસર પેદા કરીશુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
