અમારો પ્રયત્ન માત્ર મકાન આપવાનો નહીં, દરેકને પગભર કરવાનો છે: મોદી
નવી દિલ્હી, 24 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ત્રણ મહત્વકાક્ષી યોજનાઓની શરૂઆત કરી. આ યોજનાઓ હેઠળ અટલ આવાસ યોજના, સ્માર્ટ સિટી યોજના, 2022 સુધી તમામને ઘર યોજનાની શરૂઆત કરી છે.
સ્માર્ટ સિટી યોજના જે ભાજપનો ચૂંટણી મુદ્દો હતો જેનો ખર્ચ 4 લાખ કરોડ રૂપિયા છે વડાપ્રધાન આજે તેની શરૂઆત કરી. સરકારનું લક્ષ્ય છે કે 2022 સુધી તમામ દેશવાસિયોને ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. આની સાથે જ શહેરી વિકાસ માટે અટલ યોજના હેઠળ 500 શહેર આવશે, સાથે જ તમામ દેશવાસીઓને ઘર આપવાના કાર્યક્રમનું પણ વડાપ્રધાને ઉદઘાટન કર્યું.
આ પ્રસંગે વડાપ્રધાને આપેલા ભાષણના મુખ્ય અંશ આ પ્રમાણે છે..
- નાગરિકોની જરૂરિયાતથી બે ડગલા આગળ આવવું જ સ્માર્ટ સિટી છે.
- શહેરોને સ્માર્ટ બનાવવાનો નિર્ણય ત્યાના નાગરિક અને ત્યાના લોકો કરશે નહીં કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરશે.
- આપણો વિકાશ એવો હોવો જોઇએ કે શહેર અથવા ગામની વચ્ચે પડકાર નહીં પરંતુ સહકાર થાય.
- અમે ઇચ્છીએ છીએ કે શહેર પોતાની જરૂરીયાતોના આધારે પોતાનું માળખું તૈયાર કરે, તેના માટે અમૃત યોજના મદદગાર સાબિત થશે.
- શહેર કેવું બનશે અને ભવિષ્યમાં કેવું હશે તેનું માળખું લઇને અમે આવ્યા છીએ.
વધુ ભાષણ વાંચો તસવીરોમાં...
|
ત્રણ મહત્વકાક્ષી યોજનાઓની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ત્રણ મહત્વકાક્ષી યોજનાઓની શરૂઆત કરી. આ યોજનાઓ હેઠળ અટલ આવાસ યોજના, સ્માર્ટ સિટી યોજના, 2022 સુધી તમામને ઘર યોજનાની શરૂઆત કરી છે.
|
ઘર પ્રોત્સાહન આપે છે
મકાન મળવાથી જીવનમાં ફેરફાર શરૂ થઇ જાય છે.
|
ઘર મળવાથી ગરીબના સપના સાચા થવા લાગે છે
ઘર મળવાથી ગરીબના સપના સાચા થવા લાગે છે અને ગરીબ અને વધુ મહેનત શરૂ કરી દે છે.
|
ગરીબ નોકરી માટે શહેરો તરફ દોડી રહ્યો છે
આપણા દેશમાં લગભગ 500 શહેર અને ગરીબ નોકરી માટે શહેરો તરફ દોડી રહ્યો છે.
|
વિકાસના માર્ગે આગળ વધવા સૌની નેમ છે
આજે આપણે તે કાળા દિવસને ભૂલાવીને તે સપનાઓની પસંદગી કરવા માગીએ છીએ જે દરેક નાગરિકનો વિકાસ કરે.
|
કટોકટીના નામે દેશને જેલમાં ફેરવી દેવાયો હતો
દેશમાં 40 વર્ષ પહેલા કટોકટીના નામે દેશને જેલમાં ફેરવી દેવાયો હતો, સમાચાર પત્રોને તાળા લગાવી દેવામાં આવ્યા હતા.

2 કરોડ ઘરો મહિલાઓને
આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે પહેલા 2 કરોડ ઘરો મહિલાઓને આપવામાં આવશે બાદમાં, બાકીને આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
