PM મોદીએ લૉન્ચ કરી 'આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ'
ચીનની 59 એપ્સ બેન કર્યા બાદ હવે મોદી સરકાર આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્વદેશી એપ્સને પ્રોત્સાહન આપવા પર જોર આપી રહી છે.
ચીનની 59 એપ્સ બેન કર્યા બાદ હવે મોદી સરકાર આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્વદેશી એપ્સને પ્રોત્સાહન આપવા પર જોર આપી રહી છે. આ ક્રમમાં આજે (શનિવારે) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ લૉન્ચ કરી છે. પીએમ મોદીએ આની માહિતી ટ્વિટ કરી છે. તેમણે લખ્યુ, 'આજે મેઈડ ઈન ઈન્ડિયા એપ્સ બનાવવા માટે ટેકનિકલ અને સ્ટાર્ટઅપ સમુદાય વચ્ચે અપાર ઉત્સાહ છે. એટલા માટે ઈલેક્ટ્રોનિક્સ - આઈટી અને અટલ ઈનોવેશન મિશન મંત્રાલય ઈનોવેશન ચેલેન્જ શરૂ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચીન સાથે વધતા તણાવ વચ્ચે ભારત ધીમે ધીમે પોતાના વેપારી સંબંધોમાં પણ ફેરફાર કરી રહ્યુ છે. ચીનને જવાબ આપવા માટે કેન્દ્ર સરકારે ત્યાંના એપ્સ સાથે સાથે ઘણી કંપનીઓને પણ ભારતમાં કૉન્ટ્રાક્ આપવાની મનાઈ કરી દીધી. હવે પીએમ મોદીએ એપ્સ કેસમાં પણ ભારતને આત્મનિર્ભર બનાવવાની યોજના બનાવી છે. પીએમ મોદીએ કહ્યુ, જો દેશના કોઈ યુવા પાસે કોઈ આવી પ્રોડક્ટ કે પછી આઈડિયા હોય તો ટેક કમ્યુનિટી સાથે જોડાઈ જાવ. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ લિંક્ડઈન પર પણ પોતાના વિચાર મૂક્યા છે.
Today there is immense enthusiasm among the tech & start-up community to create world-class Made in India Apps. To facilitate their ideas and products, Ministry of Electronics & IT and Atal Innovation Mission are launching the Aatmanirbhar Bharat App Innovation Challenge: PM Modi pic.twitter.com/c1KK5yHTgu
— ANI (@ANI) July 4, 2020
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
