પીએમ મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભકામના, જવાનો સાથે મનાવી શકે છે તહેવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિવાળીના તહેવાર પર બધા દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે.
Happy Diwali 2020: દેશભરમાં 14 નવેમ્બરે દિવાળી મનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિવાળીના તહેવાર પર બધા દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ, 'બધા દેશવાસીઓને દિવાળીની હાર્દિક મંગળ કામનાઓ. બધાને હેપ્પી દિવાળી. આ તહેવાર તમારી જિંદગીમાં વધુ રોશની અને પ્રસન્નતા આપે. બધા લોકો સમૃદ્ધ અને સ્વસ્થ રહે.' શુક્રવારે પીએમ મોદીએ નાની દિવાળી પર પણ એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે આ દિવાળી પર આપણે સૌએ એક દીવો દેશના સૈનિકો માટે પ્રગટાવવો જોઈએ. સૂત્રો મુજબ પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ જવાનો સાથે દિવાળી મનાવશે.

પીએમ મોદી આજે જવાનો સાથે મનાવી શકે છે દિવાળી
સૂત્રો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના જવાનો સાથે દિવાળી મનાવી શકે છે. જો તે આની કોઈ અધિકૃત સૂચના આવી નથી પરંતુ ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદી આ વર્ષની દિવાળી રાજસ્થાનના જેસલમેરમાં સૈનિકો સાથે મનાવશે. વળી, અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં જવાનો સાથે દિવાળી મનાવશે. પ્રધાનમંત્રી મોદી વર્ષ 2014થી જ જવાનો સાથે દિવાળી મનાવી રહ્યા છે. ગયા વર્ષે 2019માં એલઓસી પાસે જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં પીએમ મોદીએ જવાનો સાથે દિવાળી મનાવી હતી.
પીએમ મોદીની અપીલ - જવાનોના નામ પ્રગટાવો એક દીવો
પીએમ મોદીએ શુક્રવારે ટ્વિટ કર્યુ હતુ, આ દિવાળી આપણે સૌએ એક દીવો એ સૈનિકોના સમ્માનમાં પ્રગટાવી, જે નીડર થઈને દેશની રક્ષા માટે લાગ્યા રહે છે. સૈનિકોની બહાદૂરીની ભાવના ન્યાય ન કરી શકે. આપણે સીમાઓ પર તૈનાત સૈનિકોના પરિવાર પ્રત્યે કૃતજ્ઞ છે.
सभी देशवासियों को दीपावली की हार्दिक मंगलकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 14, 2020
Wishing everyone a Happy Diwali! May this festival further brightness and happiness. May everyone be prosperous and healthy.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
