Karnataka Election: ' તમારા સપના મારા સપના, મળીને કરીશુ પુરા' કર્ણાટકાના મતદાતાને પીએમ મોદીએ કરી અપિલ, રાત્રે
Karnataka Assembly Election: કર્ણટાકામાં સોમવારે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર શાંત પડી ગયો હતો. રાજ્યમાં બુધવારે મતદાન થશે. પ્રચાર શાંત થયા બાદ રાત્રે 12:21 વાગ્યે પીએમ મોદીએ કર્ણાટકાના લોકો માટે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો. પીએમ મોદીનો આ વીડિયો બીજેપીના ટ્વીટર હૈડલર પર અપલોડ કરવામાં આવ્યો હતો.

ભારતને વિકસિત દેશ બનાવાનો સંકલ્પ
પીએમ મોદીએ કહ્યુ કે, કર્ણાટકાના લોકોનો ખૂબજ પ્રેમ મળ્યો છે. કર્ણાટકામાં ભાજપના સરકાર બનવાનુ નક્કી છે. ભારતવાસીઓએ ભારતના વિકાસિત દેશ બનાવાનો સંકલ્પ લીધો છે. કર્ણાટકા વિકસિત ભારતના સંકલ્પને નેતૃત્વ આપવાની ઉર્જાથી ભરેલો છે. હજી ભારત દુનિયાનું પાચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. હવે મમારો સંકલ્પ દેશની ટોપ ત્રમ અર્થવ્યવસ્થામાં સમાવેશ કરવાનો છે. આ ત્યારે જ થઇ શકશે જ્યારે કર્ણટકાની ઇકોનોમીમાં તેજી આવશે.
PM Shri @narendramodi's appeal to the voters of Karnataka. pic.twitter.com/lrXMuL7kHF
— BJP (@BJP4India) May 8, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
