કાનૂનમંત્રી બદલવા વિચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી: સૂત્ર

આ પહેલા ગુરુવારે એટર્ની જનરલ જીઇ વાહનવતીએ પહેલા પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી. ત્યારબાદ કાનૂનમંત્રી અશ્વિની કુમાર પોતે પીએમને મળવા પહોંચ્યા. બંનેની મુલાકાત સમાપ્ત થઇ ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે ન્યાયાધીશ આરએમ લોઢાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સીબીઆઇ પર પ્રહાર કરી તેને એક બંધ પિંઝરાના પોપટ સમાન ગણાવી હતી. કોલસા ખાણ ફાળવણી ઘોટાળાને લઇને સીબીઆઇએ પોતાનું સોગંધનામું કોર્ટમાં રજૂ કર્યું હતું જેમાં કાનૂનમંત્રી અશ્વિની કુમારની ઉપર આરોપ હતો કે તેમણે કોલસા રિપોર્ટમાં ફેરફાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ જનહીત અરજીઓ પર આજે એટલે કે બુધવારે મહત્વપૂર્ણ સુનવણી કરતા સખત વલણ અપનાવતા કહ્યું કે સીબીઆઇ પિંજરામાં કેદ પોપટ જેવી છે. જે પોતાના માલિકની ભાષા બોલે છે. કાનૂનમંત્રી અશ્વિની કુમારના મુ્દ્દા પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે સીબીઆઇના ઘણા માસ્ટર છે જેના ઇશારા પર સીબીઆઇ કામ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
