મોદી બ્રાઝીલ માટે રવાના, કોઇને ના બનાવ્યા 'નંબર 2'
નવી દિલ્હી, 13 જુલાઇ: નરેન્દ્ર મોદી સરકારમાં નંબર 2ના સ્થાન પર રાજનાથ સિંહ અથવા અરૂણ જેટલી? આ ખૂબ જ ચર્ચિત સવાલના સાંકેતિક જવાબ રવિવારે મોદીએ બ્રાઝીલ પ્રવાસ પર જતા આપી દીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બ્રાઝીલના પ્રવાસ પર જતી વખતે સરકારમાં કોઇને નંબર 2 બનાની નથી ગયા.
અત્યાર સુધી એ પરંપરા રહી છે કે વડાપ્રધાન વિદેશ પ્રવાસ પર જતી વખતે દેશમાં કામકાજને સંભાળવાની જવાબદારી કેબિનેટના સૌથી શક્તિશાળી મંત્રીને સોંપતા રહે છે. મોદીના બ્રાઝીલ પ્રવાસ પર જવાને લઇને લોકોની નજર એ વાત પર વધારે હતી કે તેઓ આ જવાબદારી રાજનાથ અથવા જેટલીમાંથી કોને આપે છે.
ટીવી રિપોર્ટ્સ અનુસાર મોદીએ આ જવાબદારી કોઇને પણ નથી સોંપી. મોદીની ગેરહાજરીમાં તેમનું કામ પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ સંભાળશે. તેઓ સંસદમાં પીએમઓ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપશે.

ભાજપે રાજનાથને લોકસભા અને જેટલીને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા જાહેર કર્યા હતા. રાજ્ય સભામાં જેટલી સત્તારૂઢ દળના નેતાના નાતે સંસદના નેતા પહેલા જ જાહેર કરાઇ ચૂક્યા છે, પરંતુ પાર્ટીએ પોતાના નિવેદનમાં તેમને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા જાહેર કર્યા.
પાર્ટીએ રાજ્ય સભામાં અલગથી પોતાના નેતા કોઇને જાહેર નથી કર્યા. આ પ્રકારે સંસદની અંદર મોદી અને જેટલી પોત-પોતાના ગૃહના નેતા જાહેર થશે. પરંતુ પાર્ટી સંસદીય દળમાં જેટલી 'રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા' તરીકે ઓળખાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
