નવાં રોજગાર સર્જન માટે લૉન્ચ થશે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના
નવાં રોજગાર સર્જન માટે લૉન્ચ થશે ગતિ શક્તિ યોજના
75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રરી ગતિ શક્તિ યોજના 2021 (Pradhan Mantri Gati Shakti Yojana 2021)ની ઘોષણા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણણમાં જણાવ્યું કે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ યોજના જલદી જ લૉન્ચ કરવામાં આવશે. ત્યારે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજનામાં શું હશે તે અંગે અહીં સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે.

ગતિ શક્તિ યોજના 2021ની હાઈલાઈટ્સ
- પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના 100 લાખ કરોડની હશે જે લાખો યુવાનો માટે નવું રોજગાર સર્જવાનો મોકો આપશે.
- તે આપણા દેશ માટે એક રાષ્ટ્રીય માળખાગત માસ્ટર પ્લાન હશે જે સર્વગ્રાહી માળખાકીય સુવિધાનો પાયો નાખશે
- તે આપણી અર્થવ્યવસ્થાને એકીકૃત અને સર્વગ્રાહી પસાર કરશે.
- આપણા ટ્રાન્સપોર્ટેશનના સાધનોમાં કોઈ તાલમેલ નથી. પરંતુ ગતિ શક્તિ આ સમસ્યાઓને હટાવશે. આનાથી સામાન્ય નાગરિકોના ટ્રાવેલ સમયમાં ઘટાડો આવશે.
- ગતિ શક્તિ યોજના આપણા લોકલ મેન્યુફેક્ચરને ગ્લોબલ સ્તરે લાવવામાં મદ કરશે.
પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના વિશે
15 ઓગસ્ટ 2021ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને નામ એક ભાષણ આપ્યું. આ ભાષણમાં વનડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ ગતિ શક્તિ યોજના (PM Gati Shakti Yojana) વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી અને ટૂંક સમયમાં જ 100 લાખ કરોડની આ યોજના લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. જો કે હજી સુધી પીએમ ગતિ શક્તિ યોજનાની વિસ્તૃત માહિતી જાહેર નથી થઈ. જ્યાં સુધી સત્તાવાર જાહેરાત બહાર ના પડે ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે. સત્તાવાર નોટિફિકેશન બહાર પડ્યાની સાથે જ સંપૂર્ણ માહિતી સાથે આ અર્ટિકલ અપડેટ કરવામાં આવશે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
