26 જાન્યુઆરીના રોજ ભારતમાં બ્લાસ્ટનું ષડયંત્ર કરી રહ્યો છે હાફિઝ
નવી દિલ્હી, 5 જાન્યુઆરી: મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઇદે ગણતંત્ર દિવસના અવસર પર દેશમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો છે. સૂત્રો અનુસાર હાફિઝ સઇદે લશ્કર એ તોયબાની સાથે મળીને ભારતમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી છે. સૂત્રો અનુસાર પીઓકેમાં મીરપુર અને કોટલીના કેમ્પોમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
પ્રજાસત્તાક દિવસ પર ગરબડ કરવાના ઇરાદાથી જમ્મુ-કાશ્મીરના માર્ગે લગભગ 500 આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાની યોજના બની ચૂકી છે. સૂત્રો અનુસાર મીરપુર અને કોટલીના કેમ્પમાં ચારથી 12 ડિસેમ્બર સુધી આતંકવાદી હુમલાની યોજનાને અંજામ આપવા માટે ટ્રેનિંગ આપવામાં આવી છે.

આ ઉપરાંત હાફિઝ સઇદના જૂના કમાંડર સલેમ ઇસ્લામને સિયાલકોટમાં રાખવામાં આવ્યો છે જ્યાં તેને સાંબા અને હીરાનાગર સેક્ટરમાં ઘુસણખોરીની જવાબદારી આપવામાં આવી છે. સૂત્રો અનુસાર આ સમયે કોટલીમાં 10, મનસેરામાં પાંચ, મનકોટમાં 10 કેમ્પોમાં આતંકવાદીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
