CHnadrayaan-3 ના જો અટકી પડે તો શુ કરશે ISRO? સફળ લેન્ડીગ કરવા માટે બનાવ્યો પ્લાન
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનની તરફથી ચદ્રમાં પર મોકલવામાં આવેલ ત્રીજા મિશન ચંદ્રયાન 3 ને લઇને મોટી આશા છે. મિશનની સફળતા સાથે ભારત એક મોટી સફળતા સાથે દુનિયાભરમાં પ્રરણા બની જશે. આ વચ્ચે ઇસરોએ કહ્યુ કે, મિશનમાં જો કોઇ ખરાબી પણ આવે છે તો પણ ચિંતા ની વાત નથી. મંગળવારે ઇસરોએ કહ્યુ કે, લેંડર વિક્રિમને આવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યુ છે કે, દરેક પ્રકારની પરિસ્થિતમાં સામનો કરવા માટે સક્ષમ છે.

મંગળવારે એક નિવેદનમાં ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યુ કે, વિક્રમની યોગ્ય લેન્ડીગની યોજના બનાવામાં આવી રહી છે. ભલે તેના સેંસર અને એન્જીન નિષ્ફળ હોય તો પણ ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રાયન-3 લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રમાની ધરતી પર સોફ્ટ લેન્ડીગ કરવામાં સક્ષમ હશે. ભલે તેનામાટે સેંસર અને બે એન્જીન કમા ન કરે
ઇસરોએ આ અધ્યક્ષ એસ સોમનાથે કહ્યુ કે, "જો બધુ નિષ્ફળ જાય છે જો તમામ સેંસર કમા નતી કરતા કઇ પણ કામ નથી કરતુ તો પણ ચંદ્રયાનની ચંદ્રમા પર લેન્ડીગ થશે. તેના માટે જ ડિઝાઇન કરવામાં આવ્યુ છે. બસ પ્રણોદર પ્રણાલી સારી રીતે કામ કરવી જોઇએ.
ચંદ્રાયન મિશન સ્પેસ રિસર્ચના ક્ષેત્રમાં ભારત માટે ગૌરવનો વિષય છે. પૂર્વના બે મિશનની અસફળતા બાદ નવા મિશનના યાનને ઘણો અપડેટ કરવામાં આવ્યો છે. અપડેટડ વિક્રમ લૈડિંગ કોઇ પણ પરિસ્થિતિમાં સામનો કરવા માટે સક્ષણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
