Air India: કૉકપીટને બનાવી દિધો લિવિંગ રુમ, મહિલા મિત્રને આપી સ્પેશિયલ ટ્રીટમેન્ટ,પાયલટ સામે થશે તપાસ
Air India Ccopit: એર ઇન્ડિયાના એક પાયલટે પોતાની મહિલા મિત્રને કોકપીટમાં ફેરવી મોધી પડી હતી. ઘટના 27 ફેબુરઆરી દુબઇથી દિલ્હી માટે ઉડાન ભરનાર એર ઇન્ડિયાની ફ્લાઇટની છે. એર ઇન્ડિયાના પાયલટ પર કોકપીટમાં પોતાની મહિલા મિત્રને ફેરવાને લઇને ડીજીસીએ માં મામલોની ફરિયાદ કરવામાં આવી હતી. આ વિમાનના નિયામક મહાનિર્દેશાયલ નાગરીક ઉડયન સુરક્ષા મનદંડોનુ ઉલંખન છે. જે અનુસાર પાયલટ પર કાર્યવાહી કરવામાં આવી છે.

પાયલટ પર આરોપ છે કે, તેણે પોતાની મહિલા મિત્રનુ સ્વાગત માટે તેણે કેબિન ક્રૂને ખાસ નિર્દેશ આપ્યા હતા. આ સિવાય પોતાની મિત્રને બિજનેસ ક્લાસનુ ખવડાવાનો પણ આરોપ છે. ઘટનાને લઇને આરોપ છે, ઘટનાને લઇને એરલાઇન્સના એક અધિકારીએ પુષ્ટી કરતા કહ્યુ છે કે, એર ઇન્ડિયા દ્વારા ઉઠાવામાં મુદ્દાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે. જો કે, એર ઇન્ડિયાએ અધિકારીઓને આ મામલે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.
હિન્દુસ્તાન પાસેથી મળતી જાણકારી અનુસાર ફ્લાઇટ ક્રુને 3 માર્ચના બાદ પહેલી વાર ડીજીસીએ એ શુક્રવારે 21 એપ્રિલ હાજર રહેવા માટે સમન મોકલ્યુ હતુ. ફરિયાદ અુસાર AI 315 પર બોર્ડિગ થી પહેલાથી જ સમસ્યાની શરુઆત થઇ ગઇ હતી. પાયલટે ક્રૂ ને જણાવા માટે કહ્યુ ે, બિજનેશ ક્લાસમાં ખાલી સીટ છે. જેમા તે પોતાની મહિલા મિત્રને બસાડી શકે. પરંતુ ક્રુ એ જણાવ્યુ કે, બિજનેસ કલાસમાં સીટ ખાલી નથી. ત્યાર બાદ પોતાની દોસ્તને કોકપિટમાં બોલાવી અને તેનુ સ્વાગત કર્યુ. ક્રુ મેમ્બરે ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, દોસ્તના આવ્યા બાદ પાયલટનું વર્તન બદલાય ગયુ હતુ. તે ચિડચિડા અને અસભ્ય થઇ ગયા હતા. સાથે જ આરોપ છે. કે પાયલટે તેની સાથે કામ કરનાર સાથે નૌકરો જેવો વ્યવહાર કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
