PICS : સલમાનના ઘરે પણ ધામધૂમથી આવ્યા ગણપતિ
દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે, ત્યારે બોલીવુડ પણ કેમ પાછળ રહે. અન્ય સ્ટાર્સની જેમ સલમાન ખાનના ઘરે પણ બાપ્પાની પધરામણી થઇ ચૂકી છે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2001માં બહેન અર્પિતાના કહેવા પર સલમાને પ્રથમ વખત ઘરે ગણપતિ બાપ્પાનું સ્થાપન કર્યું હતુ. ત્યારબાદથી ખાન પરિવાર ગણેશોત્સવ ધામધૂમથી મનાવે છે.
આ વખતે અર્પિતા ખાન ઇકો ફ્રેન્ડલી ગણપતિ લઇને આવી છે. તેણે ટ્વીટર પર ગણપતિ ભગવાનની તસવીર પણ શેર કરી છે. વેલ, ગણેશોત્સવ દરમ્યાન સલમાન ખાનના ઘરે અન્ય સ્ટાર્સ પણ આવે છે અને બાપ્પાના આર્શિવાદ લે છે.

સલમાન ખાન
સલમાન ખાને મિત્રો અને પરિજનો સાથે પોતાના ગેલેક્સી સ્થિત ઘરમાં ધૂમધામથી ગણેશોત્સવ ઉજવ્યો.

ભગવાન ગણેશ
સલમાન ખાનના ઘરે આ વખતે બે ગણેશ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાંથી એક.

ઇકો-ફ્રેન્ડલી
આ વખતે અર્પિતા ખાન સ્પેશિયલી ઇકો ફ્રેન્ડલી ગણપતિ લઇને આવી હતી. જેની તસવીર તેણે શેર કરી હતી.

આમંત્રણ
પોતાના મિત્રો અને સગા-સંબંધીઓને ગણેશોત્સવ દરમ્યાન આમંત્રિત કરવા આ ખાસ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે.

ખાસ મોદક
ગણેશોત્સવ પર ગન્નુ ભગવાનને ખાસ ચોકલેટ મોદકનો ભોગ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો અને મહેમાનોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

ડેકોરેશન
સલમાનના ઘરમાં આ સુંદર સજાવટને પણ નિહાળો કે જ્યાં ગણેશ ભગવાન બિરાજમાન છે.

અર્પિતા ખાન
સલમાન ખાનના ઘરમાં પોતાના મિત્રો સાથે સલમાનની લાડલી બહેન અર્પિતા ખાન.

અમૃતા અરોરા
અર્પિતા ખાન અને અમૃતા અરોરાની સેલ્ફી.

સલમાન ખાન
વર્ષ 2001થી સલમાન ખાનના ઘરે ગણેશોત્સવનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
