તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
શ્રીનગર, 13 માર્ચ : આજે શ્રીનગરના બેમિના વિસ્તારમાં આવેલી એક પોલીસ પબ્લિક શાળાની બહાર વહેલી સવારે બે ફિદાઇન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદી અને સીઆરપીએફના જવાનો વચ્ચે થયેલા ફાયરિંગમાં 5 જવાનો શહીદ થયા છે, જ્યારે 7 જવાનો ઇજગ્રસ્ત થયા છે.
ચાર મહિના બાદ શ્રીનગરમાં આવો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ચાર નાગરિકો ઘાયલ થયા છે. આતંકવાદીઓ દ્વારા સ્કૂલની બહાર આવેલા સીઆરપીએફના બંકર પર હુમલો કરવામાં આવ્યો હતો. કેમ્પની અંદર છૂપાયેલા 2 ફિદાઇન આતંકીઓને સીઆરપીએફના જવાનો દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. આ હુમલાને પગલે શ્રીનગરમાં હજીએ તણાવભર્યું વાતાવરણ છે. હજી સુધી એ નથી જાણી શકાયું કે આ આતંકવાદીઓ કયા ગ્રુપના હતા અને હુમલો કરવાનો તેમનો ઉદ્દેશ્ય શું હતો.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પોલીસ પબ્લીક સ્કૂલ આજે બંધ હતી અને આ આતંકવાદીઓ શાળાના બાજુમાં આવેલા મેદાનમાં ક્રિકેટના સામાનની અંદર હથિયારો છૂપાવીને આવ્યા હતા. આ મેદાન ક્રિકેટ રમવા માટે સૌને માટે ખુલ્લુ હોય છે જેનો લાભ લઇને ફિયાદીન અહીં ઘુસી ગયા હતા, અને તક મળતા જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications