Phalodi Satta Bazar : મહારાષ્ટ્રમાં કોની સરકાર? જાણો શું કહે છે ફલોદી સટ્ટા બજાર?
Maharashtra exit poll 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પુરી થઈ ગઈ છે અને એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. આ એક્ઝિટ પોલ વચ્ચે રાજસ્થાનના ફેમસ ફલોદી સટ્ટા બજારની આગાહી સામે આવી છે.
ચૂંટણીની સચોટ આગાહી કરવા માટે જાણીતા ફલોદી સટ્ટા બજારે એક્ઝિટ પોલ વચ્ચે તેના ભાગ જારી કર્યા છે. ફલોદી સટ્ટા બજારનું માનીએ તો આ વખતે મહાયુતિ માટે સારા સમાચાર છે.

મહારાષ્ટ્રમાં આ વખતે ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન વાપસી કરશે કે પછી કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સત્તામાં આવશે તેના પર તમામ લોકોની નજર છે ત્યારે ફલોદી સટ્ટાબજારનું અનુમાન મહાયુતિને ખુશ કરનારું છે.
મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે, જેના પર એક સાથે મતદાન થયું છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 144 સીટોનો છે. અહીં 20 નવેમ્બરે મતદાન શરૂ થાય તે પહેલાં ફલોદી સટ્ટા બજારના સટોડિયાઓએ અનુમાન લગાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિ ગઠબંધનને 144 થી 152 બેઠકો મળી શકે છે.
મહાયુતિ સરકાર બનાવવાની કિંમત 40 પૈસા છે જ્યારે મહાવિકાસ અઘાડીની કિંમત 2 રૂપિયાથી 2.5 રૂપિયા છે. સટ્ટા બજારમાં જેની કિંમત ઓછી હોય છે તેની જીતવાની તકો વધુ હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
